સમાચાર

વડીયામાં યોજાનારા સ્‍વાતંત્ર્યપર્વની ઉજવણીનું રિહર્સલ કરતાં ડીએમ,એસપી

વડીયા ખાતે 1પમી ઓગષ્‍ટના રોજ સ્‍વતંત્રતા દિનના પર્વની જિલ્‍લા કક્ષાની ઉજવણી સુરગવાળા સાર્વજનિક સ્‍કૂલ ખાતે કરવામાં આવેલ છે. વડીયા ખાતે યોજવામાં આવેલા ઘ્‍વજવંદનના આ કાર્યક્રમમાં સૌરભભાઈ પટેલના હસ્‍તે આ ઘ્‍વજવંદન કરવામાં આવશે. જે અનુસંધાને આજરોજ અમરેલી એસ.પી. તેમજ કલેકટર તેમજ…

રાજુલા શહેરમાં હાહાકાર મચાવનાર આખલાઓને ઝડપવાનું શરૂ થયું

મીડિયાજગતનાં અહેવાલ બાદ તંત્રએ આળશ ખંખેરી અમરેલી, તા. 14 રાજુલા શહેરમાં છેલ્‍લા ઘણા જ સમયથી આખલાઓ યુઘ્‍ધે ચડતાં હોય જેને લઈ શહેરીજનો ભારે ભયભીત થઈ જતાં આખરે પાલિકા ઘ્‍વારા આવા આખલાઓને ડબ્‍બે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકોમાં પણ…

અમરેલીની 181 અભયમ્‌ ટીમે પાંચ-પાંચ જિંદગી બચાવી લીધી

એક મહિલા ચાર બાળકો સાથે આત્‍મહત્‍યા કરવા જતી હતી અમરેલીની 181 અભયમ્‌ ટીમે પાંચ-પાંચ જિંદગી બચાવી લીધી અમરેલી, તા. 14 એક મહિલા તેના બાળકોને લઈને આત્‍મહત્‍યા કરવા જાય છે, તેવો કોઈ જાગૃત નાગરિક ર્ેારા 181માં ફો કરવામાં આવેલ, ત્‍યારે તુરતજ…

દામનગરમાં ભગવાન ભોલેનાથની ઐતિહાસિક પાલખી યાત્રા યોજાઈ

દામનગર શહેરમાં ઐતિહાસિક પાલખી યાત્રા વૈજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન થઈ સ્‍વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાયનુંમહાપ્રસાદ સાથે અદભૂત આયોજન વરસતા વરસાદમાં પાંચ હજારથી વધુ ભાવિકોના ગગનભેદી હરહર મહાદેવના નાદ સાથે દામનગર શહેરના મુખ્‍ય માર્ગો પર દર્શનીય નજારા સાથે…

જેલમાં રક્ષાબંધન કરતાં બ્રહ્માકુમારી સંસ્‍થાનાં બહેનો

અમરેલી ખાતે આવેલ જેલમાં રહેલ કેદીઓને રક્ષાબંધન નિમિતે બ્રહ્માકુમારીઝ સંસ્‍થાના મીતાલીદીદી, પ્રિયાબેન, ગીતાબેન વગેરે જેલના અધિક્ષક સહિતના અધિકારીઓ અને રપ0 જેટલા કેદીઓને રક્ષાબંધન કરીને અવગણ અને વ્‍યસનથી મુકત થવાનો સંકલ્‍પ કરાવેલ.

અમરેલીમાં નવી પોલીસ ચોકી અને ટ્રાફીક કચેરીનું લોકાર્પણ : ડીઆઈજી અને એસપીની ઉપસ્‍થિતિ

શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા મજબૂત કરવા માટે ઉત્તમ પ્રયાસ અમરેલીમાં નવી પોલીસ ચોકી અને ટ્રાફીક કચેરીનું લોકાર્પણ રેન્‍જ ડીઆઈજી અને એસપીની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો પાલિકા પ્રમુખ રાણવા, પી.પી. સોજીત્રા, ડો. કાનાબાર સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા અમરેલી, તા. 13…

બાબરા પંથકમાં તસ્‍કરોએ હાહાકાર મચાવ્‍યો

સતત ચોરીનાં બનાવોથી જનતા જનાર્દનમાં રોષનો માહોલ બાબરા પંથકમાં તસ્‍કરોએ હાહાકાર મચાવ્‍યો ઊંટવડ ખાતે ધાર્મિક સ્‍થળે ચોરીનો બનાવ બનતા ધાર્મિકજનોમાં નારાજગી બાબરા, તા. 13 બાબરા તાલુકામાં તસ્‍કરરાજ હોય તેમ છેલ્‍લા દિવસોમાં ચોરી ચકારીનાં અનેક બનાવો બનવાથી જનતા જનાર્દનમાં ભય વ્‍યાપ્‍યો…

રોમિયો અને લુખ્‍ખાઓમાં એસપીની કામગીરીથી ભયનો માહોલ

અમરેલીમાં યુવતીઓની પજવણી કરનારનું આવી બનશે છેલ્‍લા એકાદ વર્ષથી જિલ્‍લાભરનાં કહેવાતાં માથાભારે શખ્‍સોને જેલભેગા કરવામાં પોલીસને પ્રચંડ સફળતા બાપ કમાઈની બાઈક લઈને સિનસપાટા કરતાં રોમિયો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી અમરેલી, તા.13 અમરેલી જિલ્‍લાના એસ.પી.. તરીકેનો ચાર્જ સંભાળ્‍યાથી આજદિન સુધી…

પિયાવામાં કાવડ ફેરી કરતાં આર્મીમેનના પિતા

સાવરકુંડલા, તા.13 પવિત્ર શ્રાવણ માસની શરૂઆતથી અંતસુધી પ્રભાત ફેરી સાથે કાવડ ફેરી કરવાની અનોખી રીત… સાવરકુંડલા  તાલકુાના પિયાવા ગામે આવેલા રામજી મંદિરના પુજારી અને ફોજી કિરીટકુમારના પિતા પોપટભાઈ નંદરામભાઈ દેવમુરારી જેવો કાવડ ફેરીમાં ભીખશામ દેહીના નાંદ સાથે   નીકળી ગાય અને…

ચકકરગઢ માર્ગ પરની રહેવાસી મહિલાઓએ હલ્‍લાબોલ કરતાં પોલીસ દોડી

પાલિકાનાં શાસકો માર્ગો, સ્‍વચ્‍છતા કે પાણીની સુવિધા આપી શકતા નથી ચકકરગઢ માર્ગ પરની રહેવાસી મહિલાઓએ હલ્‍લાબોલ કરતાં પોલીસ દોડી અમરેલીમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા શરૂ થયો સંઘર્ષ એ-ગ્રેડની પાલિકા હોવા છતાં પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધા મળતી નથી અમરેલી, તા. 13 અમરેલીનાં…

error: Content is protected !!