સમાચાર

‘જિલ્‍લા પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમમાં ધગધગતી રજૂઆત જાફરાબાદ પંથકમાં અનેક પ્રશ્‍નો વિકરાળ બન્‍યા

આઝાદીનાં 7ર વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહૃાો છે અમરેલી, તા.16 આઝાદીના 7ર વર્ષ બાદ પણ જિલ્‍લાના દરિયાકાંઠે આવેલ જાફરાબાદ પંથકમાં અનેક પ્રશ્‍નોનું નિરાકરણ કરવાનું બાકી રહયું હોય તાજેતરમાં જાફરાબાદ ખાતે યોજાયેલ ભભજિલ્‍લા પંચાયત આપને દ્વારભભ કાર્યક્રમમાં…

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા સર્વરોગ કેમ્‍પ યોજાયો

ચલાલામાં અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા તાજેતરમાં રર0મો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક આયુષ ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્‍લા પંચાયત…

ખાંભામાં બેકાબુ ટ્રકે હડફેટે લેતાં યુવકનું મોત

અમરેલીથી કોડીનાર તરફ જતાં ટ્રકની બ્રેક ફેઈલ થઈ ખાંભામાં બેકાબુ ટ્રકે હડફેટે લેતાં યુવકનું મોત પશુ દવાખાનાથી એક કિલોમીટર સુધી ટ્રક બેકાબુ બનતા અફડા-તફડીનો માહોલ સર્જાયો નાશી છુટેલ ટ્રક ડ્રાઈવરને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી ખાંભા, તા. 1પ બપોરનાં…

પચપચીયામાં પીધેલા હેલ્‍પરે ચાલું પાવરે વીજવાયર છુટો કર્યો

પીજીવીસીએલનાં ઉચ્‍ચ અધિકારીઓ મામલાની તપાસ કરે પચપચીયામાં પીધેલા હેલ્‍પરે ચાલું પાવરે વીજવાયર છુટો કર્યો વહીવટીતંત્રમાં દિનપ્રતિદિન જવાબદારીનો અભાવ વધી રહૃાો હોય તપાસ જરૂરી અમરેલી, તા. 1પ ખાંભાનાં પચપચીયા ગામે સીમ વિસ્‍તારમાંથી પસાર થતી હેવી વીજલાઈનનો વાયર પીધેલા હેલ્‍પરે કાપી નાખતા…

અમરેલીની વિદ્યાસભામાં સીએ અને એચસીનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચત્તર માઘ્‍યમિક વિભાગમાં કોમર્સના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકીર્દીનો સીએ અને સીએસનો માર્ગદર્શન સેમીનારનું આજરોજ મંગળવારના આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અમદાવાદના તજજ્ઞો અનય શાહ તેમજ વત્‍સલ શાહ ઘ્‍વારા સીએ અને સીએસને લગતી માહિતી આપવામાં આવી હતી. ઉચ્‍ચત્તર…

નારાજગી : સાવરકુંડલાના જાહેર માર્ગો પરમસમોટા ગાબડાઓથી શહેરીજનોમાં નારાજગી

પદાધિકારીઓએ બાઈક યાત્રા કાઢીને નિરીક્ષણ કરવું જરૂરી સાવરકુંડલા, તા. 1પ સાવરકુંડલાના હાર્દ સમા વિસ્‍તાર એવા પોસ્‍ટ ઓફિસ રોડ, મહુવા રોડ, જેસર રોડ, ફાટક પાસે, મેઈન બજાર જેવા અનેક વિસ્‍તારોમાં વરસાદના વિરામ બાદ રસ્‍તાની હાલત અતિ ગંભીર બની છે. રોડ રસ્‍તા…

સા.કુંડલાનાં દરબારગઢમાં આવેલ સીટી સર્વે સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ કચેરી રીપેરીંગમાંગે છે  

સાવરકુંડલામાં દરબારગઢમાં જૂની મામલતદાર ઓફિસની નીચે અને નગરસેવા સદનની સામે આવેલ સીટી સર્વે કચેરી પડું પડું થઈ છે, ઓફિસની અંદર સ્‍લેબમાં મોટા ગાબડા નીચે લાદી ઉખડી ગઈ છે અને સ્‍લેબમાંથી રીતસર પાણીની ધારાવહી થાય અને અગત્‍યનાં ડોકયુમેન્‍ટ, કમ્‍પ્‍યુટર વગેરેને નૂકસાન…

અમરેલી જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણી આફ્રિકન દેશની મુલાકાતે

કો-ઓપરેટીવ ફોર ડેવલેપમેન્‍ટ ગ્‍લોબલ કોન્‍ફરન્‍સ આફ્રિકન દેશ રવાંડાના પાટનગર કિગાલી ખાતે મળી હતી. આ બેઠકમાં ઈફકોનાં વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ઈફકોનાં એમડી ડો. યુ.એસ. અવસ્‍થિ સહિત દેશ-વિદેશના લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. સહકારના માઘ્‍યમથી દરેક લોકોને સુવિધાઓ મળે, ખેતીમાં મદદરૂપ થઈ…

ચાંપાથળ ખાતે શ્રેષ્ઠ શિક્ષક ભોળાભાઈધાખડાનો નિવૃત્ત સન્‍માન સમારોહ યોજાયો

અમરેલીથી 6 કિ.મી. દુર શેત્રુંજી અને વડી ઠેબીના સંગમ સ્‍થાન પર આવેલ આઈશ્રી સતીમાતાની છત્રછાયામાં ચંપાપુર નગરમાંથી ચાંપાથળની બની વિકસ્‍યુ, ફૂલ્‍યુ, ફાલ્‍યુ એવા પવિત્ર યાત્રા ધામમાં સતત શિક્ષણની વિવિધ પ્રવૃતિઓથી ધમધમતી અને શિક્ષણમાં અગ્રેચર એવા શિક્ષણધામમાં શ્રેષ્ઠ શિક્ષક રાજય પારિતોષિક…

સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનાં હિતમાં પ્રતિક ધરણા કરશે

આંદોલનકારી પ્રવિણ રામની તૈયારી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનાં હિતમાં પ્રતિક ધરણા કરશે ગાંધીનગર ખાતે ગૌણ સેવાની કચેરી સામે થશે ધરણા અમરેલી, તા.1પ તાજેતરમાં બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્‍ટન્‍ટની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. જેને લઈને યુવાનોમાં ભારે…

error: Content is protected !!