સમાચાર

કુંકાવાવ ગામે યોજાયેલ કૃષિમેળામાં પદાધિકારીઓનું અપમાન થતા મચ્‍યો હોબાળો

વડીયાના કુંકાવાવ તાલુકાકક્ષાના કૃષિ મહોત્‍સવ અંતર્ગત આજે ખેડૂતોને આધુનિક યુગમાં ખેતી દ્વારા વધુ પાક કેવી રીતે મેળવી શકાય તેનાવિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રગતિશીલ ખેડૂતો સન્‍માન કરવામાં આવ્‍યું…

કેરાળાનાં પાટીયા પાસે સ્‍કૂલ બસે પલટી મારી જતાં વાહનોની લાગી કતાર

અઠવાડિયા પહેલા પણ સ્‍કૂલ બસે 1 વ્‍યકિતનો ભોગ લીધો હતો અમરેલી, તા.17 અમરેલી-લાઠી માર્ગ ઉપર આવેલ એક સ્‍કૂલ બસ વિદ્યાર્થીઓને ગામડે ઉતારી અને પરત સ્‍કૂલ તરફ આવી રહી હતી ત્‍યારે કેરાળા ગામના પાટીયા પાસે કોઈ કારણોસર સ્‍કૂલ બસ પલટી મારી…

અમરેલી જિલ્‍લામાં તબીબોની સજજડ હડતાલ : ઈમરજન્‍સી સારવાર શરૂ રાખી

પશ્ચિમ બંગાળમાં તબીબો પરનાં હુમલાનાં વિરોધમાં અમરેલી જિલ્‍લામાં તબીબોની સજજડ હડતાલ ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા અપાયેલ બંધનાં એલાનને પ્રચંડ સફળતા તબીબોએ માનવતા ખાતર ઈમરજન્‍સી સારવાર શરૂ રાખી હતી અમરેલી, તા. 17 પશ્ચિમ બંગાળમાં એક દર્દીનાં મોતને લઈને પરિવારજનોએ તબીબો પર…

અમરેલી શહેરનાં પ્રવેશદ્વાર સમાન નદીકાંઠાનાં દ્રશ્‍યો અતિ ભયાનક

અમરેલી શહેરનાં પ્રવેશદ્વાર સમાન નદીકાંઠાનાં દ્રશ્‍યો અતિ ભયાનક સોમનાથ મંદિરથી સ્‍વામી મંદિર સુધીનો ર00 મીટરનો માર્ગ એટલે તોબા-તોબા ભ્રષ્‍ટબાબુઓને જયાં સુધી ફરજ મોકુફ કરવામાં નહી આવે ત્‍યાં સુધી પરિસ્‍થિતિ સુધરશે નહી અમરેલી, તા. 1પ અમરેલી શહેરમાં પ્રવેશદ્વાર સમાન નદીકાંઠે આવતીકાલ…

સમાચાર

અમરેલીનાં ગાંધીબાગની હાલત પાલિકાએ બગાડી નાખી

કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ શહેરીજનો લાભ લઈ શકતા નથી અમરેલીનાં ગાંધીબાગની હાલત પાલિકાએ બગાડી નાખી લાખો રૂપિયાનાં રમકડા, લપસણી, ઓપનએર થિયેટર ભંગાર હાલતમાં શહેરનાં એકપણ રાજકીય આગેવાનને ગાંધીબાગનોલાભ શહેરીજનો મેળવે તેવી ઈચ્‍છા જ નથી અમરેલી, તા. 1પ અમરેલી શહેરની…

સમાચાર

યોગ દિવસ ઉજવણી અંતર્ગત યોગ તજજ્ઞોએ તાલીમ મેળવી

ર1 મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત યોગ તજજ્ઞોએ તાલીમ મેળવી જિલ્‍લાના કુલ 90 યોગ તજજ્ઞોએ આયુષ મંત્રાલયની યોગા પ્રોટોકોલ મુજબની તાલીમ મેળવી અમરેલી તા. 1પ ગુજરાત સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને  જીલ્‍લા વહીવટી તંત્ર…

સમાચાર

સાવરકુંડલામાં ‘‘વાયુ” વાવાઝોડા અંતર્ગત નદી બજારમાંથી હજારો વેપારીઓનું સ્‍થળાંતર

સાવરકુંડલા, તા. 1પ સાવરકુંડલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી માહોલ શરૂ થતા અને ભભવાયુંભભ વાવાઝોડાની આગાહી અંતર્ગત નદિ બજાર અને શાકમાર્કેટનાં ઉપયોગમાં લેવાતી નદિ વિસ્‍તારની જગ્‍યાએથી તમામ વેપારી અને શાકભાજી વેચતા આસપાસનાં ગામનાં લોકો સહિતનાં વેપારીઓએ પોતાનાં વેપાર…

સમાચાર

અમરેલી શહેરમાં બિસ્‍માર માર્ગો, ખાડાઓ અને ગંદકીનો સર્વત્ર માહોલ જોવા મળે છે

બિસ્‍માર માર્ગો, ખાડાઓ અને ગંદકીનો સર્વત્ર માહોલ જોવા મળે છે અમરેલી શહેરમાં ચારે દિશાઓમાં અરાજકતાનો માહોલ અમરેલી, તા. 1પ અમરેલી શહેર આમ તો જિલ્‍લાનું મુખ્‍ય શહેર છે પરંતુ શહેરની હાલત કોઈ તાલુકાકક્ષાને શરમાવે તેટલી હદે ભયાનક જોવા મળી રહી છે….

સમાચાર

અમરેલી ખાતે જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાઈ

જિલ્‍લા કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષપદ્યે અમરેલી ખાતે જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાઈ વાવાઝોડા દરમિયાન વહીવટી તંત્રની કામગીરીને સૌએ બિરદાવી અમરેલી તા. 1પ આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને સંકલન અને ફરિયાદ સમીતીની બેઠક સંપન્‍ન થઇ હતી….

સમાચાર

બાબરામાં જગતનાં તાત દ્વારા ધરતીમાતાને વંદન કરી વાવણીનાં શ્રી ગણેશ

બાબરામાં વાવણી લાયક વરસાદ પડી જતાં જગતનાં તાત દ્વારા ધરતીમાતાને વંદન કરી વાવણીનાં શ્રી ગણેશ બાબરા પંથકમાં છેલ્‍લા બે ત્રણ દિવસથી વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. બાબરા પંથકમાં મોટાભાગના ગામડાઓમાં ખેડૂતો દ્વારા ધરતીમાતાને વંદન…

error: Content is protected !!