સમાચાર

સમાચાર

અમરેલીના સંજીવ ધારૈયાએ બંસરી વાદનનું નેતૃત્‍વ કર્યુ ; તાના રીરી મહોત્‍સવમાં 108 બંસરી વાદનનો વિશ્‍વ વિક્રમ સર્જાયો

નરેન્‍દ્ર મોદીનાં વતન ખાતે યોજાયેલ તાના રીરી મહોત્‍સવમાં 108 બંસરી વાદનનો વિશ્‍વ વિક્રમ સર્જાયો અમરેલીના સંજીવ ધારૈયાએ બંસરી વાદનનું નેતૃત્‍વ કર્યુ અમરેલી, તા. 8 તા. 06 નવેમ્‍બર ર019ના રોજ વડનગર ખાતે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ નાના-રીરી મહોત્‍સવ યોજાયો…

સમાચાર

બાબરામાં શહેર અને તાલુકા કોંગ્રેસનું સ્‍નેહમિલન યોજાયું

બાબરામાં જુના સર્કિટ હાઉસ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસનું એક સ્‍નેહમિલન ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયું હતું. જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેઠળીયા, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેન…

સમાચાર

દરિયાકાંઠાનાં ગામોમાં ભારે વરસાદથી ખેતિપાકોમાં નુકસાન

‘‘મહા” વાવાઝોડાની આડઅસરથી પણ ખેડૂતો પરેશાન દરિયાકાંઠાનાં ગામોમાં ભારે વરસાદથી ખેતિપાકોમાં નુકસાન લોહી-પાણી એક કરીને તૈયાર થયેલ ખેતિપાકોનું ધોવાણ થઈ જતાં ખેડૂતો ચિંતામગ્ન દરિયાકાંઠે મોટી સંખ્‍યામાં બોટ ખડકી દેવામાં આવી હતી અમરેલી, તા. 7 અમરેલી જિલ્‍લામાં ભભમહાભભ વાવાઝોડાની અસર થતાં…

સમાચાર

ગાયોને રેઢી મુકી અરાજકતા ફેલાવનાર 1ર વ્‍યકિત વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ

પોલીસ અને પાલિકાની સંયુકત કામગીરીથી શહેરીજનો ખુશ અમરેલી શહેરમાં ગાયોને રેઢી મુકી અરાજકતા ફેલાવનાર 1ર વ્‍યકિત વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ ગાયોને રખડતી મુકનાર પશુપાલકોમાં ફફડાટ ફેલાયો અમરેલી, તા. 7 અમરેલી શહેરમાં રખડતી-ભટકતી ગાયને કારણે જયાં- ત્‍યાં ટ્રાફીક સમસ્‍યા તથા નાના-મોટા…

સમાચાર

બાંધકામ ક્ષેત્રમાં મંદી અને રેતી ઉપાડવા પર પ્રતિબંધથી પરેશાની

હાયરે બેકારી : કારીગર સમાજ નવરોધુપ બન્‍યો ભારતીય જનતા પાર્ટીની મજબુત વોટ બેન્‍ક ગણાતાં કડિયા સમાજનાં કારીગરો બેકારીથી ચિંતિત શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ અને અન્‍ય જગ્‍યાએથી રેતી ઉપાડવાની મંજુરી મળતી નથી અમરેલી, તા. 7 અમરેલી શહેરમાં બાંધકામ ક્ષેત્રમાં…

સમાચાર

બાબરા તાલુકામાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોના પાકને વ્‍યાપક નુકસાન

તાત્‍કાલિક અસરથી સર્વે કરવાની તારીખ નક્કી કરવા માંગ બાબરા તાલુકામાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોના પાકને વ્‍યાપક નુકસાન કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત બાબરા, તા.7 રાજયમાં સતત વરસાદના કારણે અતિવૃષ્‍ટિ થઈ છે. જેના કારણે જગતના તાતને મોટું નુકશાન સહન કરવાનો…

સમાચાર

ખાંભા પંથકમાં અવાડિયો, કવાડિયો અને ગાંડા બાવળનો ત્રાસ

ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર કબ્‍જો જમાવી દીધો છે ખાંભા પંથકમાં અવાડિયો, કવાડિયો અને ગાંડા બાવળનો ત્રાસ અમરેલી, તા.7 ખાંભા પંથકમાંથી પસાર થતા માર્ગો પર ગાંડા બાવળ ઉગી નીકળતા માર્ગ અકસ્‍માતનું પ્રમાણ વધી રહયું હોય આરટીઆઈ એકટીવીસ્‍ટે અગ્ર સચિવને પત્ર પાઠવીને…

સમાચાર

શહેરી વિસ્‍તારોમાં હેલ્‍મેટના કાયદાને દૂર કરવા માંગ થઈ : આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્‍યું

હેલ્‍મેટને લઈને વ્‍યાપક પરેશાની થઈ રહી છે શહેરી વિસ્‍તારોમાં હેલ્‍મેટના કાયદાને દૂર કરવા માંગ થઈ આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્‍યું અમરેલી, તા. 7 અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, કેન્‍દ્ર સરકારનાં નિયમને અનુસરીને…

સમાચાર

‘‘મહા” વાવાઝોડાનો ભય ટળતાં હાશકારો

7ર કલાકથી માચ્‍છીમારો, વહીવટીતંત્રનો જીવ ઊંચક બન્‍યા બાદ ‘‘મહા” વાવાઝોડાનો ભય ટળતાં હાશકારો વાવાઝોડાએ દિશા બદલતાં હવે માત્ર સામાન્‍ય વરસાદ કે પવન આવે તેવી શકયતાઓ દિવાળી બાદનાં દિવસોમાં પણ વાવાઝોડાની આગાહીથી પર્યાવરણવિદોમાં આશ્ચર્ય ઉભું થયું છે અમરેલી, તા. 6 અમરેલી…

સમાચાર

બાબરામાં ‘મહા’ની અસરથી તોફાની પવન સાથે જોરદાર વરસાદની એન્‍ટ્રી

બાબરા, તા. 6 બાબરામાં ભમહાભ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અહિં સમગ્ર પંથકમાં સમીસાંજે જોરદાર ઠંડા પવનના સુસવાટા વચ્‍ચે જોરદાર વરસાદ પડી જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી કારણ હજુ મોટા ભાગના ખેતરોમાં કપાસ અને શીંગનો પાક ઉભો છે…

error: Content is protected !!