સમાચાર

12 દેશનાં પ્રતિનિધિઓ ખોડલધામની મુલાકાતે

શિવકૃપાનંદ સ્‍વામી ફાઉન્‍ડેશન સાથે સંકળાયેલા 12 દેશનાં પ્રતિનિધિઓ ખોડલધામની મુલાકાતે મા ખોડલનાં દર્શન અને ઘ્‍વજારોહણ વિધિમાં સહભાગી થઈ ધન્‍યતા અનુભવી રાજકોટ, તા.17 ખોડલધામ મંદિર હવે દેશ- વિદેશમાં જાણીતું બની ગયું છે. દૂર દૂરથી ભકતો મા ખોડલનાં દર્શનાર્થે આવતાં હોય છે,…

તરવડાનાં સ્‍વામીનારાયણ ગુરૂકુળમાં અખંડધૂનનો પ્રારંભ

શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ તરવડા ખાતે મકરસંક્રાંતિ મહોત્‍સવ એવં પ્રાર્થના મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્‍યામ મહારાજના અગિયારમાં પાટોત્‍સવ પ્રસંગે પવિત્ર ધનુર્માસમાં તા.17/1ર/19 થી તા.14/1/ર0 સુધી સ્‍વામીનારાયણ મહામંત્રની અખંડધૂનનો પ્રારંભ પ.પૂ. તપોનિષ્ઠ ઘનશ્‍યામ જીવનદાસજી સ્‍વામીએ કરાવ્‍યો. આ જપયજ્ઞમાં આજુબાજુના 40 ગામના મહિલા-પુરૂષ ભકતો…

અમરેલીનાં ચાંદની ચોકમાં અમૃત પુસ્‍તક પરબનો પ્રારંભ

અમરેલી શહેરના છેવાડાના લોકો સુધી શિક્ષણ અને સંસ્‍કારનો ફેલાવો થાય એવા હેતુથી ડો. પ્રતાપભાઈ પંડયા (વડોદરા)ની પ્રેરણાથી અને રવજીભાઈ કાચાના માર્ગદર્શન હેઠળ સદભાવના ગૃપ, ચાંદની ચોક, અમરેલીના સહયોગ દ્વારા તા.1પ/1રના દિવસે અમૃત પુસ્‍તક પરબનો મંગલ પ્રારંભ કરવામાં આવ્‍યો. સદભાવના ગૃપના…

લીલીયા મોટા ખાતે ઉમિયા માતાજી મંદિરનાં રજત જયંતી મહોત્‍સવને લઈને કડવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ

ઉમીયા માતાજી મંદિર લીલીયા મોટા ખાતે અમરેલી જિલ્‍લાના કડવા પાટીદાર સમાજની મિટીંગ મળી. જેમાં રજત જયંતી મહોત્‍સવની ઉજવણી ભવ્‍ય રીતે કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ. પ્રાસંગિક ઉદબોધન ઉમીયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામતે રપમો પાટોત્‍સવને રજત જયંતી વર્ષ તરીકે ઉજવવા સર્વોને…

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાંથી 7 સિંહોનું સ્‍થળાંતર કરાયું

કોઈ ગંભીર બીમારી હોવાની આશંકા વચ્‍ચે વનવિભાગનું અકળ મૌન ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાંથી 7 સિંહોનું સ્‍થળાંતર કરાયું કુલ 9 સિંહોનો વસવાટ હોય અગાઉ 1 સિંહનું મોત થયાનું બહાર આવ્‍યું થોડા મહિનાઓ પહેલા દલખાણીયા વિસ્‍તારમાં પણ રોગચાળાએ સિંહોને હડફેટે લીધા હતા અમરેલી, તા….

સાવરકુંડલામાં ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’ જેવો માહોલ

ગંદકીનાં ગંજ, સેંકડો ઉકરડાઓ દૂર કરવામાં આવતા નથી સાવરકુંડલામાં ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’ જેવો માહોલ નાવલી નદીની સફાઈ માટે લાખો રૂપિયાનાં ખર્ચ બાદ જૈસે થેની પરિસ્‍થિતિ પાલિકાનાં શાસકોએ શહેરીજનોનાં હિતમાં સ્‍વચ્‍છતાલક્ષી કામગીરી કરવી જરૂરી સાવરકુંડલા,તા.16 સાવરકુંડલામાં છેલ્‍લા થોડા સમયથી…

ખાંભા ખાતે ધાતરવડી નદીનાં પુલ નજીક ભયજનક બનેલ વૃક્ષને હટાવી લેવા માંગ

માર્ગ-મકાન વિભાગ ર્ેારા જરૂરી કાર્યવાહી જરૂરી ખાંભા ખાતે ધાતરવડી નદીનાં પુલ નજીક ભયજનક બનેલ વૃક્ષને હટાવી લેવા માંગ મૂળીયાની માટી ધોવાઈ જતાં અકસ્‍માતની શકયતાઓ ખાંભા, તા. 16 ખાંભા- જાફરાબાદ- રાજુલા- ઉનાને જોડતો સ્‍ટેટ હાઈવે 90 ઉપર ધાતરવડી નદિનાં પૂલ નજીક…

સમાચાર

ફફડાટ : ધારી-ચલાલા-બગસરા પંથકમાં દીપડાઓ અને સિંહોનો હાહાકાર યથાવત્‌

વન વિભાગ દ્વારા પાણી પહેલા પાળ બાંધવામાં આવે તે જરૂરી ફફડાટ : ધારી-ચલાલા-બગસરા પંથકમાં દીપડાઓ અને સિંહોનો હાહાકાર યથાવત્‌ ચલાલા-બગસરા હાઈ-વે ની નજીક 10 સિંહો આવી ચડયા ધારી, તા.16 ચલાલા તેમજ આજુબાજુના અંદાજે ચાલીસ ગામમાં છે. ત્‍યારે દરેક ખેડૂતો, માલધારીઓ…

આનંદો : અમરેલીનાં મહિલા વિકાસ ગૃહની બંધ થયેલસહાય પૂર્વવત્‌ થઈ

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની રજૂઆત સફળ રહી આનંદો : અમરેલીનાં મહિલા વિકાસ ગૃહની બંધ થયેલસહાય પૂર્વવત્‌ થઈ શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષીએ આભાર માન્‍યો અમરેલી, તા.16 હરહંમેશ પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરતા અને સર્વ સમાજના નેતા ઈફકોના વાઈચ ચેરમેન રાષ્‍ટ્રીય…

અમરેલીના સાંસદને શુભેચ્‍છા પાઠવતા ભાજપનાં આગેવાનો

નાગરિક સંશોધન બિલમાં મતદાન કરવા બદલ અમરેલીના સાંસદને શુભેચ્‍છા પાઠવતા ભાજપનાં આગેવાનો કદાવર નેતા દિલીપ સંઘાણી ઉપસ્‍થિત રહૃાાં અમરેલી, તા.16 અમરેલીના સાંસદ નારણભાઈકાછડીયા લોકસભાના શિયાળુ સત્ર દરમ્‍યાન નાગરિકતા સંશોધન બિલનાં વોટીંગમાં સહભાગી થયેલ તેમજ રેલ્‍વે કમિટીમાં સ્‍થાન મળતા અભિનંદન આપતા…

error: Content is protected !!