સમાચાર

રાજકોટ-ભાવનગર હાઈ-વેને ફોર લેન બનાવવામાં સુરક્ષાની કાળજી લેવામાં આવતી નથી

પથ્‍થર તોડીને માર્ગ બનતો હોય સુરક્ષાની કાળજી લેવાતી નથી કોટડાપીઠાનાં હાઈ-વે પરથી પસાર થતી વેળા સાવચેત રહો રાજકોટ-ભાવનગર હાઈ-વેને ફોર લેન બનાવવામાં સુરક્ષાની કાળજી લેવામાં આવતી નથી ભારેવરસાદથી પથ્‍થરમાં પાણી ભરાતા છાશવારે માર્ગ પર પથ્‍થર પડતાં અકસ્‍માતનો ભય કોટડાપીઠા, તા….

સોમનાથ મહાદેવને નાગદર્શનશૃંગાર

શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ વદ પાંચમ નિમિત્તે નાગદર્શન શૃંગાર કરવામાં આવેલ. જેમાં મહાદેવને વિવિધ 101 કિલો પુષ્‍પોથી શણગારવામાં આવેલ જેમના દર્શનથી ભકતો ધન્‍ય થયા હતા.  

ગીરમાં આવેલ તુલસીશ્‍યામ તિર્થધામમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણીનો ભારે થનગનાટ

દુનિયાના દેશોમાં જાણીતી પોરબંદરની મેર રાસ મંડળી કરશે કલા પ્રસ્‍તુતિ ગીરમાં આવેલ તુલસીશ્‍યામ તિર્થધામમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણીનો ભારે થનગનાટ પ્રકૃતિ અને પરમેશ્‍વરનું સાંનિઘ્‍ય માણવા લાખો ભાવિકો ઉમટશે અમરેલી, તા.ર0 ભગવાન સુંદર શ્‍યામના સ્‍વયંભુ તિર્થધામ તુલસીશ્‍યામ મંદિરે આગામી જન્‍માષ્‍ટમી ઉત્‍સવની ભાવભેર…

અમરેલીની શ્રીમતિ સી.વી. ગજેરા ફાર્મસી કોલેજના ડો. લુંભાણીનો વિદાય સમારોહ યોજાયો

સંકુલના ટ્રસ્‍ટી અશોકભાઈ ગજેરાનાં અઘ્‍યક્ષસ્‍થાને અમરેલીની શ્રીમતિ સી.વી. ગજેરા ફાર્મસી કોલેજના ડો. લુંભાણીનો વિદાય સમારોહ યોજાયો વય મર્યાદાથી નિવૃત થતાં સમારોહ યોજાયો અમરેલી, તા.ર0 અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલખાતે શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ…

અમરેલીની ફોરવર્ડ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજનો પ્રવેશોત્‍સવયોજાયો

અમરેલીની ફોરવર્ડ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયેલ. જેમાં કોલેજના ટ્રસ્‍ટીઓ રમેશભાઈ વિઠલાણી તેમજ ચંદ્રિકાબેન લાઠીયા, દિલશાદભાઈ, રોહિતભાઈ જીવાણી, ગીરીશભાઈ અટારા તેમજ તમામ સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમના અનુસંધાને કોલેજના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ.  

અમરેલીની જેલ ખાતે પોલીસપોથી પરિવાર નિદાન કેમ્‍પ યોજાયો

પોલીસ પોથી પરિવાર અમરેલી ર્ેારા અમરેલી જિલ્‍લા જેલ ખાતે સર્વે રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામં આવેલ,જેમાં અમરેલી જેલનાં કેદી તથા જિલ્‍લા પોલીસ જવાનોએ પણ સર્વરોગ નિદાન કેમ્‍પનો બહોળી સંખ્‍યામાં લાભ લીધેલ, આ કાર્યક્રમમાં નવજીવન હોસ્‍પિટલનાં ટ્રસ્‍ટી તથા માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન…

ડુંગર ખાતે મુસ્‍લિમ યુવા સોશ્‍યલ ગૃપ દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

રાજુલા તાલુકાના ડુંગર ગામની વસ્‍તી હાલ સાત હજાર આસપાસની છે. વર્ષો પહેલા આ ગામના વણિક જમનાદાસ નાનચંદ મહેતાએ ડુંગર અને આજુબાજુના ગામોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેઓએ અહીં એક સ્‍કૂલ બનાવી હતી. ગામ લોકોના અતિ આગ્રહ પછી…

અમરેલી ખાતે જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાઈ

કલેકટર કચેરી ખાતે કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સંપન્‍ન થઈ હતી. બેઠકમાં ઉપસ્‍થિત રાજકીય આગેવાનો ઘ્‍વારા રજુ કરેલ પ્રશ્‍નોના હકારાત્‍મક નિકાલ માટે કલેકટરે તમામ અધિકારીઓને સુચનાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. છેલ્‍લે       મળેલી બેઠકની કાર્યવાહી નોંધ…

અમરેલીમાં યુવક કોંગ્રેસ ર્ેારા સ્‍વ. રાજીવ ગાંધીની જન્‍મજયંતીએ રકતદાન શિબિર યોજાઈ

અમરેલી જીલ્‍લા યુવા કોંગ્રેસ ર્ેારા આયોજીત રાજીવ ગાંધીની 7પમી જન્‍મજયંતિ નિમિત્તે યોજાયેલ રકતદાન શીબીરમાં રાજુલાનાં યુવા ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર તથા અમરેલી જીલ્‍લા કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી તથા અમરેલી જીલ્‍લા યુવા કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા તથા અમરેલી જીલ્‍લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ…

ઓહોહો : અમરેલી માર્કેટયાર્ડમાં ર0 કિલો કપાસનાં રૂપિયા 1952

આઝાદી બાદનાં સમયમાં ખેડૂતને સૌથી વધારે ભાવ મળ્‍યો ઓહોહો : અમરેલી માર્કેટયાર્ડમાં ર0 કિલો કપાસનાં રૂપિયા 1952 માર્કેટયાર્ડનાં ચેરમેન પી.પી. સોજીત્રાએ પણ કપાસનાં ઊંચો ભાવને લઈને આનંદ વ્‍યકત કર્યો અમરેલી, તા. 19 સારા વરસાદથી ખેડૂતોના પાકની આશાઓ વધુ ઉજજવળ બની…

error: Content is protected !!