સમાચાર

જાફરાબાદ-પિપાવાવ બંદર ઉપર ર નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્‍યું

દિવાળીનાં દિવસોમાં પણ એલર્ટ જાફરાબાદ-પિપાવાવ બંદર ઉપર ર નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્‍યું દરિયાકાંઠે પવન ફુંકાવવાની શકયતા અમરેલી, તા. રપ અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે હળવાથી ભારે પવનની શકયતાઓ જોતાં જાફરાબાદ- પીપાવાવ બંદરે ર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે. દરીયો તોફાની બનવાની શકયતાઓને…

અમરેલીમાં જૂની જેલ નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

3 વ્‍યકિત વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી અમરેલી, તા.રપ અમરેલીના મોટા કસ્‍બાવાડમાં આવેલ જૂની જેલ નજીકના રહેણાંક મકાનમાંથી સીટી પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડેલ છે. વિગત એવા પ્રકારની છે કે, જૂની જેલ નજીક રહેતા રફીક જમાલભાઈ કુરેશીના રહેણાંક…

અમરેલીનાં કલેકટર અને એસપીની કામગીરીની ભાજપ અગ્રણી દ્વારા પ્રશંસા

અમરેલી, તા.રપ અમરેલી જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને કંટ્રોલમાં રાખનાર અસામાજિક તત્‍વોમાં ફફડાટ ફેલાવનાર જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયને અભિનંદન પાઠવતા જિલ્‍લાના દલિત અગ્રણી જિલ્‍લા પોલીસ વડા અને જિલ્‍લા કલેકટર આયુષ ઓક દ્વારા અસામાજિક તત્‍વોને ઝેર કરીને જેલભેગા કરવાનું અભિયાન…

અમરેલી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબઘ્‍ધ રાજય સરકાર ઘ્‍વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા દરેક જિલ્‍લામાં પાંચમાં તબકકાનાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે અમરેલીમાં રાજમહેલ કમ્‍પાઉન્‍ડ ખાતે પાંચમાં તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરજનોએ ખુબ જ…

અમરેલી ખાતે ‘‘આંગન હોટેલ”નો દબદબાભેર પ્રારંભ  

અમરેલીનાં જુના માર્કેટયાર્ડ ખાતે રાજેશ માંગરોળીયા ઘ્‍વારા ભભઆંગન હોટેલભભ નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ. આ તકે ગઢડાટેમ્‍પલ બોર્ડના ચેરમેન હરિજીવન સ્‍વામી, દેવનંદન સ્‍વામી, કૃષ્‍ણપ્રિય સ્‍વામી, ગોપાલમુની સ્‍વામી સહિતનાં સંતો-મહંતો તેમજ પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, પી.પી. સોજીત્રા, અશ્‍વિન સાવલીયા,…

અમરેલી જિલ્‍લાની ખાનગી હોસ્‍પિટલનાં શંકાસ્‍પદ દર્દીઓની ચકાસણી કરો

ઈન્‍ડિયન મેડિકલ એસો.નાં ડો. ગજેરાની રજૂઆત અમરેલી જિલ્‍લાની ખાનગી હોસ્‍પિટલનાં શંકાસ્‍પદ દર્દીઓની ચકાસણી કરો એલીઝા ટેસ્‍ટ સરકારી દવાખાનામાં કરાવો અમરેલી, તા.રપ ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જી.જે. ગજેરાએ કલેકટરને પત્ર પાઠવીને ડેન્‍ગ્‍યુ અંગે જરૂરી સૂચનો કરેલ છે. તેઓએ જણાવેલ છે…

સાવરકુંડલાનાં બાયપાસ માર્ગનો વર્ષો જુનો પ્રશ્‍ન ઉકેલાતો નથી

છેલ્‍લા એક દાયકાથી રાજકીય આગેવાનો ખાત્રી આપી રહૃાા છે સાવરકુંડલાનાં બાયપાસ માર્ગનો વર્ષો જુનો પ્રશ્‍ન ઉકેલાતો નથી અમરેલી-રાજુલા માર્ગ પર દોડતા મહાકાય વાહનો સાવરકુંડલા શહેરમાંથી પસાર થવા મજબુર સાવરકુંડલા, તા. રપ સાવરકુંડલા શહેરનો બાયપાસ માર્ગનો પ્રશ્‍ન છેલ્‍લા એકદાયકાથી ઉકેલાતો ન…

કૃભકોમાં બિનહરીફ વિજેતા થતાં મનિષ સંઘાણી પર અભિનંદન વર્ષા

અમરેલી, તા. રપ સહકારી ક્ષેત્રે ખુબજ નાની ઉંમરે યોગદાન આપી રહેલ, અમરેલી જીલ્‍લા સહકારી સંઘના પ્રમુખ મનીષ સંઘાણી કૃભકોનાં પ્રતિનિધિ તરીકે બિનહરિફ ડેલીગેટ્‍સ તરીકે ચુંટાયા બદલ તેમના શુભ ચિંતક જયભાઈ મસરાણી તથા શુભેચ્‍છકો, આગેવાનો તથા મિત્રોએ ફુલહાર પહેરાવી શુભકામના પાઠવી…

અમરેલી જિલ્‍લામાં આજથી ‘‘દિપોત્‍સવી પર્વનો” પ્રારંભ

ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી સતત પાંચ દિવસ સુધી અમરેલી જિલ્‍લામાં આજથી ‘‘દિપોત્‍સવી પર્વનો” પ્રારંભ ગરીબ-અમીર, આબાલ-વૃઘ્‍ધ સહિત સૌ કોઈ દિપોત્‍સવી પર્વ ઉજવવા તૈયાર મંદી, મોંઘવારી અને રોજબરોજની સમસ્‍યાને ભુલીને સૌ તહેવારનાં રંગે રંગાશે અમરેલી, તા. ર4 અમરેલી જિલ્‍લામાં આવતીકાલ શુક્રવારથી…

લ્‍યો બોલો : જાફરાબાદ ખાતે એસબીઆઈનું એટીએમ શોભાનાં ગાંઠીયા સમાન

દિપોત્‍સવી પર્વે શહેરીજનો પરેશાન લ્‍યો બોલો : જાફરાબાદ ખાતે એસબીઆઈનું એટીએમ શોભાનાં ગાંઠીયા સમાન યોગ્‍ય નહિં થાય તો આંદોલન : બાંભણીયા જાફરાબાદ, તા. ર4 જાફરાબાદનાં જાગૃત નાગરિક ગૌરાંગ બાંભણીયાએ એસબીઆઈનાં મેનેજરને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, જાફરાબાદ શહેરમાં…

error: Content is protected !!