Amreli Express

Daily News Papers

સમાચાર

વડીયામાં ભાજપની જીતની ખુશીમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્‍સવ

વડીયાની મુખ્‍ય બજારમાં નરેન્‍દ્ર મોદી અને નારણભાઈ કાછડીયાની જીતની ખુશીમાં ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી લોકોના મોં મીઠા કરાવ્‍યા અને ઢોલ નગારા સાથે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. વડીયા સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયા, ઉપ સરપંચ નિલેશભાઈ પરમાર, માજી સરપંચ વિપુલભાઈ રાંક,…

સાવરકુંડલામાં ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્‍સવ

અમરેલી લોકસભા સીટ જીતવા બદલ સાવરકુંડલા શહેરના ઉત્‍સાહી ભાજપ કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્‍સવની ઉજવણી કરી હતી.

સાવરકુંડલાનાં વેપારીને માર મારી લૂંટ ચલાવનાર શખ્‍સોની શોધખોળ શરૂ

પોલીસ વિભાગે ચારે દિશામાં તપાસ શરૂ કરી અમરેલી, તા.ર1 સાવરકુંડલા ગામે એક 64વર્ષીય વૃઘ્‍ધ વેપારી પોતાની દુકાન બંધ કરી પોતાના હવાલાવાળી મોટર સાયકલ ઉપર આખા દિવસના વેપારની રકમ રૂા. 1 લાખ એક થેલામાં ભરી અને પોતાના ઘર તરફ જતા હતા…

અમરેલીની ઓકસફર્ડ સ્‍કૂલની વિદ્યાર્થીની સૃષ્‍ટિ ગોલ સમગ્ર રાજયમાં પ્રથમ સ્‍થાને

સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધારતી ઘટના અમરેલીની ઓકસફર્ડ સ્‍કૂલની વિદ્યાર્થીની સૃષ્‍ટિ ગોલ સમગ્ર રાજયમાં પ્રથમ સ્‍થાને ઓકસફર્ડ સ્‍કૂલ પરિવાર ર્ેારા શુભેચ્‍છા પાઠવાઈ અમરેલી, તા. ર1 આજે ગુજરાત રાજયનું ધો.10નું પરિણામ જાહેર થયું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાં ઓકસફર્ડ સ્‍કૂલની વિદ્યાર્થીની ગોલ સૃષ્‍ટિ…

અમરેલી જિલ્‍લાનું ધોરણ-10નું પરિણામ 61.6પ ટકા

લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ-10નું પરિણામ જાહેર થયું અમરેલી જિલ્‍લાનું ધોરણ-10નું પરિણામ 61.6પ ટકા એ-વનમાં 49 વિદ્યાર્થીઓ અનેએ-ટુમાં પ76 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો અમરેલી, તા.ર1 ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં અમરેલી જિલ્‍લાનું પરિણામ 61.6પ ટકા આવેલ છે….

વડીયા અને મોરવાડાની સિમવિસ્‍તારના ખેતરોમાં ચાર-પાંચ દિવસથી દીપડાના દર્શનથી ખેડૂતોમાં ફફડાટ

વડીયા અને મોરવાડા ગામની સીમમાં દીપડાના ચાર-પાંચ દિવસથી ધામા હોવાનું વડીયાના ખેડૂત મુસાભાઈ સાડેકી જણાવી રહયા છે. છેલ્‍લા ચાર-પાંચ દિવસથી અમારી વાડીએ પાણી પીવા આવે છે. ગત દિવસે રાત્રીના હું વાડીએ આવ્‍યો ત્‍યારે મારા ઉપર દીપડાએ છલાંગ લગાવી હતી હું…

અમરેલીનાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્‍વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

અમરેલી, તા. ર1 આજરોજ અમરેલી જિલ્‍લા કોંગ્રેસ મઘ્‍યસ્‍થ ખાતે સ્‍વર્ગીય રાજીવ ગાંધીની પૂણ્‍યતિથિ નિમિતે અમરેલી યુવક કોંગ્રેસ અને અમરેલી એન.એસયુ.આઈ. ર્ેારા ભારત દેશનું ભાવિ ઉજજવળ બનાવતા નવ યુવાનો જેણે ભારત દેશ માટે પહેલીવાર મત આપી આગવું સ્‍થાનલીધું, એ લોકોનાં સન્‍માન…

બાબરા ખાતે વિભાગીય પોલીસ અધિકારીએ મહત્ત્યવની બેઠક યોજી

બાબરા પોલીસ સ્‍ટેશનમાં એસ.સી. સેલના ડી.વાય.એસ.પી. વાય.કે. સોલંકીના અઘ્‍યક્ષ સ્‍થાને બાબરા દલિત સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજના અગ્રણી ખીમજીભાઈ મારૂ સહિતના દલિત સમાજના આગેવાનો અને લોકો ઉપસ્‍થિત રહયા હતા. વર્તમાન સમયમાં દલિતો…

અમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલનું 70 ટકા પરિણામ

ધોરણ-10ની પરીક્ષામાં ઉત્તમ દેખાવ અમરેલી, તા.ર1 માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ અમરેલીનું ધોરણ- 10નું 70 ટકા પરિણામ આવ્‍યું. જેમાં પ્રથમ ક્રમે મકવાણા ઉર્વશી સતિષભાઈ પી.આર. 96.80 ટકા, 8ર.66 દ્વિતીય ક્રમે તન્‍ના દેવિકા ભરતભાઈ, પરમાર જાગૃતિ માવજીભાઈ તથા અજાણી પ્રિન્‍સિ હરેશભાઈ…

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલનું ધો.10નું 93.97 ટકા પરિણામ

ફરી એક વખત વિદ્યાસભા સ્‍કૂલનો શિક્ષણ જગતમાં દબદબો અમરેલી, તા. ર1 ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા ર્ેારા આજે ધોરણ 10નું રિઝલ્‍ટ વિતરણ થયું. જેમાં એસ.એસ.સી. બોર્ડનું પરિણામ 64.88% અમરેલી જિલ્‍લાનું પરિણામ…

error: Content is protected !!