સમાચાર

અમરેલીનાં યુવકોએ વિવિધ ડિગ્રીઓને જળસમાધિ આપી

ગમે તેટલી ડિગ્રી હોય સરકારી કે ખાનગી જોબ મળતી ન હોય અમરેલીનાં યુવકોએ વિવિધ ડિગ્રીઓને જળસમાધિ આપી ભણેલ યુવાનો અને અભણ શ્રમજીવી બન્‍નેની હાલત અતિ દયનીય બની ચુકી છે ડિગ્રીની નકલો એકત્ર કરીને ચેકડેમમાં જળસમાધિ આપવામાં આવી અમરેલી, તા. 17…

બાબરામાં હાઈ-વે પર ચેકીંગ કરનાર 3 પોલીસ કર્મીઓને ટ્રકચાલકે હડફેટે લેવાનો પ્રયત્‍ન કર્યો

ટ્રક ચાલકને વાહન ઉભુ રાખવાનું કહેતા ચાલક રોષે ભરાયો બાબરામાં હાઈ-વે પર ચેકીંગ કરનાર 3 પોલીસ કર્મીઓને ટ્રકચાલકે હડફેટે લેવાનો પ્રયત્‍ન કર્યો પોલીસકર્મીઓએ ટ્રકનો પીછો કરી ચાલકની અટકાયત કરી બાબરા, તા. 17 બાબરામાં હાઈ-વે ચેકીંગ કરી રહેલ 3 પોલીસકર્મીને એક…

અમરેલીનાં હાર્દસમા ચોકમાં રહેલ શોપિંગ સેન્‍ટર બિસ્‍માર

ગમે તે ઘડીએ ધબાય નમઃ થાય તેવી ગંભીર હાલત જોવા મળે છે અમરેલીનાં હાર્દસમા ચોકમાં રહેલ શોપિંગ સેન્‍ટર બિસ્‍માર શહેરમાં બિસ્‍માર મકાન હટાવી લેવાની તાકીદ કરતી પાલિકા પોતાનું મકાન હટાવતી નથી મહાકાય મકાન ધરાશયી થશે અને કોઈ જાનહાની કે માલહાની…

આનંદો : બરવાળા બાવળ ગામનો પાણી પ્રશ્‍ન થયો દુર

ઘણા વર્ષોથી ગામજનો પીવાના પાણી માટે પરેશાન હતા આનંદો : બરવાળા બાવળ ગામનો પાણી પ્રશ્‍ન થયો દુર ભૌગોલિક દ્રષ્‍ટિએ પાણી પહોંચાડવું મુશ્‍કેલ હોય ધારાસભ્‍ય ધાનાણીએ પ્રશ્‍ન હાથ પર લીધો ખાસ કેસમાં જેતપુરનાં અમરનગર ખાતેથી 4પ00 મીટરની પાઈપલાઈન મંજુર થઈ અમરેલી,…

અમરેલીની 108ની ટીમે ર1 દિવસની બાળકીને પુનર્જીવન આપ્‍યું

108ની ટીમે આગવી સુઝબુઝથી બાળકીનું બંધ હૃદય પુનઃ ધબકતું કર્યુ અમરેલીની 108ની ટીમે ર1 દિવસની બાળકીને પુનર્જીવન આપ્‍યું 108એ ભગવાન બનીને મારી લાડકીમાં પ્રાણ પુર્યા : બાળકીના માતા કાજલબેન અમરેલી તા. 17 કહેવાય છે કે જીવન અને મૃત્‍યુ એ ઉપરવાળાના…

અમરેલીની ક્રિકેટ ટીમનો તાજાવાલા ટ્રોફીમાં પોરબંદરની ટીમ સામે વિજય

નિલમ વામજાએ 107 નોટઆઉટ સાથે 3 વિકેટ ઝડપી અમરેલી, તા. 17 અમરેલી ક્રિકેટ એસોસીએશન ઘ્‍વારા અમરેલી જીલ્‍લાની ટીમ તાજાવાલા ટ્રોફીનાં વન-ડે ટુર્નામેન્‍ટમાં પોરબંદર સામે રાઉન્‍ડ આવતા આજે ટોસ જીતીને કેપ્‍ટન નિલમ વામજાએ પ્રથમ દાવ લેતા અમરેલીની ટીમે પ0 ઓવરમાં ર4પ…

ચલાલા : ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો  

ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો. સૌ પ્રથમ આવેલ સ્‍ટાફનું સંસ્‍થાના વડા પૂ. રતિદાદા દ્વારા મંત્ર પટ્ટાથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સુરક્ષા સેતુ રથના પ્રસારણ માઘ્‍યમથી દેશમાં મહિલા સશકિતકરણ અને સ્‍વરક્ષણ…

રાજુલામાં ડો. પી.પી. મુછડીયા એટલે દર્દી નારાયણ માટે સેવાની ન્નયોત

છેલ્‍લા રર વર્ષની સર્જીકલ હોસ્‍પિટલ ધમધમે છે રાજુલા, તા.17 અંતિમધામ રાજુલાના મહંત શ્રી શંભુગર મહારાજના પૌત્ર સુજલગીરી મનોજગીરી ગૌસ્‍વામી (ઉ.વ.1પ)ને સખત દુઃખાવો થતા હોસ્‍પિટલ લાવતા તેમને તપાસતા ભટોરઝન-ટેસ્‍ટીઝભ (તઃચ્‍(ય્‍:દ્યઢત્‍ભ્‍(ત્‍ય્‍() નું નિદાન થયું સામાન્‍ય રીતે આ બહુ જોવા મળતું નથી. જેનું…

બાબરા પાલિકા કચેરીમાં મુખ્‍ય કારોબારી અધિકારી બી.સી. પટ્ટણીનું આગમન

પ્રમુખ અને ચીફ ઓફિસરે કર્યું સ્‍વાગત બાબરા, તા.17 બાબરા નગરપાલિકામાં રાજયના મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના મુખ્‍ય કારોબારી અધિકારી બી.સી. પટ્ટણી દ્વારા સરપ્રાઈઝ મુલાકાત કરી પાલિકાની કામગીરીનું નિરીક્ષણ કરી કામોની વિગત મેળવી હતી. બાબરા નગરપાલિકામાં રાજયના મુખ્‍ય અધિકારી આવતા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ…

અમરેલીનાં ગજેરા સંકુલમાં જીટીયુ ઈન્‍ટરઝોન ખો-ખો સ્‍પર્ધા યોજાઈ : સ્‍પર્ધકો ઉમટયા

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈન્‍ટરઝોન બહેનોની ખો-ખો સ્‍પર્ધા યોજાઈ હતી. જેના અઘ્‍યક્ષસ્‍થાને ભોજલધામ મંદિર ફતેપુરના ગાદીપતિ મહંત પ.પૂ. ભકિતરામબાપુ તથા ઉદઘાટકપદે રોકડીયા હનુમાન મંદિરના મહંત પ.પૂ….

error: Content is protected !!