Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

પોલીસ સમાચાર

ક્રાંકચ ગામે વાડીનાં પડામાંથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપાયો

આરોપી દરોડા દરમિયાન નાશી જતાં શોધખોળ અમરેલી, તા.30 લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતા દાદુભાઈ ખુમાણ નામના શખ્‍સે પોતાની વાડીના પડામાં વિદેશી દારૂની બોટલ નંગ-ર4 કિંમત રૂા. 8 હજારની છુપાવ્‍યાની બાતમી લીલીયા પોલીસને મળતા પોલીસે દરોડો કરી વિદેશી દારૂ, મોટર સાયકલ…

ડેડાણ-જીવાપર માર્ગ પરત તમંચા સાથે નીકળેલ શખ્‍સને ઝડપી લેવાયો

અમરેલી, તા. 30 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ર્ેારા આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી ર019 અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્‍યાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઈકાલ તા.ર9/03/ર019 નારોજ અમરેલી એલ.સી.બી….

બગસરામાં શાકમાર્કેટમાં લારી હટાવવાનું કહેતા તલવાર, પાઈપ વડે મારા મારી

બનાવ અંગે સામસામે મારામારીની નોંધાઈ ફરિયાદ અમરેલી, તા.30 બગસરા ગામે રહેતા અજયભાઈ દુર્લભભાઈ પરમારની શાકભાજીની લારી શાકમાર્કેટમાં હોય જે લારી હટાવી લેવાનું મનિષભાઈ રમણીકભાઈ રંગાડીયાએ કહેતા અનેમાથાકુટ કરવા લાગતા ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી તલવાર વડે હાથના ભાગે ઈજા કરી હતી….

પોલીસ સમાચાર

દરેડ ગામે સામાન્‍ય બાબતમાં પડોશીઓએ મહિલાને માર માર્યો

અમરેલી, તા. 30, બાબરા તાલુકાના દરેડ ગામે રહેતા ઈન્‍દુબેન પુનાભાઈ જમોડ નામના 3પ વર્ષીય મહિલાના નાના દીકરાને સામાવાળા રાજુભાઈએ માર મારતા અંગે આ મહિલાના પતિએ ઠપકો આપેલ તે બાબતનું મનદુઃખ રાખી મહિલાના ઘર પાસે આવી       ગાળો બોલી શરીરે મૂંઢમાર ઢીકાપાટુનો…

ધારીમાં છોકરાઓનાં ઝગડામાં મોટેરાઓ ઝગડી પડતાં લાકડી માથામાં ઝીંકી દીધી

અમરેલી, તા.30 ધારી ગામે રહેતા ઈશ્‍વરભાઈ નાથાભાઈ સોલંકીની ભત્રીજી તથા હકુ ઉર્ફે નટુભાઈ નાથાભાઈ સોલંકીના દીકરાઓ ઝગડો કરતા હોય, જે વાતનું મનદુઃખ રાખી આરોપી હકુ ઉર્ફે નટુભાઈએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી અને લાકડી વડે ઈશ્‍વરભાઈને માથામાં મારી દેતા 4 ટાંકા…

પોલીસ સમાચાર

ખંભાળાનાં તબીબનાં ખાતામાંથી ફ્રોડ થયેલ રૂપિયા પરત આવી ગયા

અમરેલી, તા. 30 અમરેલી જીલ્‍લા પોલીસઅધિક્ષક નિર્લિપ્‍ત રાય જીલ્‍લામાં સાયબર ક્રાઈમના બનાવો બનતા અટકાવવા તથા આમ નાગરીકોએ પોતાના બેંક ખાતામાં જમા કરેલ મહેનત અને પરસેવાની કમાણી સાયબર અપરાધીઓ ર્ેારા ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપાડી લેવાના બનાવો બનતા અટકાવવા સાયબર સેલને આપેલ…

error: Content is protected !!