Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

પોલીસ સમાચાર

વાડીમાં રાખેલ કેબલ વાયરની તસ્‍કરો દ્વારા ચોરી

રૂા. 8પ,00ની ચોરીના બનાવની નોંધાઈ પોલીસ ફરિયાદ અમરેલી, તા. પ બગસરા ગામે આવેલ નવા જીનપરામાં રહેતા અને ખેતીકામ કરતા સુધીરભાઈ છગનભાઈ કરકર તથા બાજુના ખેતરમાં રાખેલ કેબલ વાયર ગત તા.ર8ના સાંજના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરો આશરે 6પ0 ફુટ કિંમત રૂા….

પોલીસ સમાચાર

કેરાળા ગામની પરિણીતાનાં પતિએ છૂટાછેડા આપવા માટે આપી ધમકી

અન્‍ય સ્‍ત્રી સાથેનાં આડા સંબંધનાં કારણે બન્‍યો બનાવ અમરેલી, તા. ર8 લાઠી તાલુકાનાં કેરાળા ગામે રહેતાં સોનલબેન ઘનશ્‍યામભાઈ ખુમાણ નામની ર8 વર્ષિય પરિણીતાનાં પતિ ઘનશ્‍યામ હરજીભાઈ ખુમાણને સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામે રહેતાં ચંદ્રીકાબેન દેવજીભાઈ પરમાર નામની મહિલા સાથે આડા સંબંધ…

પોલીસ સમાચાર

હીરાનાં કારખાનાનું તાળુ ચાવીથી ખોલી રૂા. 67પ00નાં મુદ્યામાલની ચોરી

બે મશીન, વજનની કાટી તથા હીરા તસ્‍કરો લઈ ગયા અમરેલી, તા. ર8 દામનગર ગામે રહેતાં અને રાભડા રોડઉપર હીરાનું કારખાનું ધરાવતા નરેશભાઈ બાબુભાઈ સોલંકીની માલીકીનાં હીરાનાં કારખાનામાં ગઈકાલે રાત્રીથી આજે સવાર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ 3 અજાણ્‍યા શખ્‍સોએ હીરાનાં કારખાનું…

પોલીસ સમાચાર

બે મિત્રોએ એક સગીર મિત્રને દારૂ જેવું પીણું પીવરાવી દીધું

ધારી નજીક આવેલ ચલાલાની ઘટના અમરેલી, તા.ર8 ચલાલા ગામે રહેતા એક 17 વર્ષીય તરૂણને તે જ ગામે રહેતા હાર્દિક નારણભાઈ ખેતરીયા તથા દેવશીભાઈ ગેલાભાઈ ગોહિલ ત્રણેય મિત્રો હોય, ગઈકાલે બપોરે આ તરૂણને બન્‍ને સામેવાળા ઈસમો પોતાની સાથે લઈ જઈ અને…

પોલીસ સમાચાર

ચાંચ બંદર ગામે પાણીના ટેન્‍કર હડફેટે આવી જતા મહિલાનું ગંભીર ઈજાથી મૃત્‍યુ

અમરેલી, તા.ર8 રાજુલાના ચાંચબંદરનાં નવાપરા વિસ્‍તારમાં ગત તા.ર6ના રોજ તે જ ગામે રહેતા જીવીબેન રામજીભાઈ ચૌહાણ નામના મહિલા શાકભાજી લેવા ગયેલા ત્‍યારે ચાંચ ગામે રહેતા કાળાભાઈ રણછોડભાઈ શિયાળે પોતાના હવાલાવાળુ ટેન્‍કર બેફીકરાઈથી ટેન્‍કરને રિવર્સમાં લેતા આ મહિલાને હડફેટે લઈ ગંભીર…

ફફડાટ : સાવરકુંડલા ગાંધી ચોક ખાતે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી

ગરીબ પરિવારનો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ સાવરકુંડલા, તા.ર8 સાવરકુંડલા ગાંધી ચોક ખાતે આવેલ પાશ્‍વનાથ એપાર્ટમેન્‍ટની બાજુ રાજેશભાઈ દલીચંદભાઈ અજમેરાના મકાનમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ લવજીભાઈ પાંડવ જાતેકુંભારનો સમગ્ર ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કડીયા…

error: Content is protected !!