Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

બાબરામાં પોલીસ સ્‍ટેશન ખાતે રામનવમી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી 

બાબરા પોલીસ ઘ્‍વારા રામનવમીને લઈને શાંતિ સમિતિની મિટીંગ બોલાવી હતી. જેમાં શહેરનાં હિદું, મુસ્‍લિમ ભાઈઓ ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ ગીતાબેન આહીર ઘ્‍વારા હિંદુ ધર્મના મોટા તહેવાર રામનવમીને લઈને શહેરના વિશ્‍વ હિન્‍દુ પરિષદના સભ્‍યો બાબભાઈ શેખવા, મૌલિકભાઈ તેરૈયા…

પોલીસ સમાચાર

સિંહનાં 14 નખ સાથે આરોપીને વનવિભાગે કોર્ટમાં રજૂ : બે દિવસનાં રિમાન્‍ડ

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં સિંહનાં 14 નખ સાથે આરોપીને વનવિભાગે કોર્ટમાં રજૂ કર્યો કોર્ટે બે દિવસનાં રિમાન્‍ડ મંજૂર કર્યા ખાંભા, તા.ર ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં દોઢ માસ પહેલા કોઠારીયા (14 ફેબ્રુઆરી) રાઉન્‍ડમાં એક સિંહનો કોહવાયેલી હાલતાં મૃતદેહ મળ્‍યો હતો અને તે સિંહના…

પોલીસ સમાચાર

સાવરકુંડલામાં ક્રિકેટ મેચ પર ચાલતા જુગાર સામે પોલીસની લાલ આંખ

અમરેલી, તા. ર સાવરકુંડલાનાં મહુવા રોડ ઉપર આવેલ એક દુકાનદારને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં પોલીસે રોકડ રકમ રૂા. 77 હજાર સાથે ઝડપી લેતા સટ્ટાખોરોમાં ફફડાટ ફેલાયેલ છે. પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલાનાં મહુવા રોડ ઉપર પ્રેસ માર્કેટમાં દુકાન ધરાવતાં…

પોલીસ સમાચાર

કડીયાળી, બાબરા, લાઠીમાં અપમૃત્‍યુનાં 3 બનાવો પોલીસમાં નોંધાયા

ઘરવખરી માટે પૈસા ન હોવાથી આધેડે મોત મીઠુ કર્યું અમરેલી, તા.ર જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે રહેતા રણછોડભાઈ ગીગાભાઈ મકવાણા નામના પ0 વર્ષીય આધેડ પાસે પોતાના પરિવાર માટે ઘરવખરી લેવા પૈસા ન હોવાથી અને પોતે બેકાર હોય, જે બાબતે લાગી આવતા…

પોલીસ સમાચાર

ઝુમ બરાબર ઝુમ શરાબી : અમરેલી જિલ્‍લામાંથી 1ર9 નશાની હાલતમાં ઝડપાયા

પોલીસની લાલ આંખથી બંધાણીઓ બેબાકળા અમરેલી, તા. 1 અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા નશો કરતી જાહેરમાં આંટાફેરા કરતાં શખ્‍સો સામે કડક હાથે કામ લેવા આપેલ સૂચનાથી રવિવારનાં રોજ અમરેલી જિલ્‍લા પોલીસ ર્ેારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરી અમરેલી…

પોલીસ સમાચાર

જોલાપરનાં પાટીયા પાસે જાહેરમાં જુગાર રમતાં પ શખ્‍સો ઝડપાયા

રોકડ, મોબાઈલ ફોન, બાઈક સહિતનો મુદ્યામાલ કબ્‍જે અમરેલી, તા. 1 મહુવા તાલુકાનાં ભાણવડ ગામે રહેતાં કથુભાઈ બચુભાઈ ભુંકણ, રોણીયા ગામનાં બીજલભાઈ નાનજીભાઈ ભાલીયા, લુસડી ગામે રહેતાં મંગાભાઈ ધનાભાઈ પરમાર, ભાણવડ ગામનાં મંગળુભાઈ જેઠસુરભાઈ ભુંકણ, તથા કંડાસ ગામનાં વીરાભાઈ હીરાભાઈ પરમાર…

પોલીસ સમાચાર

ખીચા જવાનાં માર્ગે જુગાર રમતો 1 ઝડપાયો : 3 શખ્‍સો નાશી ગયા

અમરેલી, તા. 1 ધારી હીમખીમડીપરા વિસ્‍તારમાં રહેતાં સલીમભાઈકાદરભાઈ બ્‍લોચ, હનીફ કાદરભાઈ બ્‍લોચ, નવલ મનુભાઈ, વલ્‍લભ ઉર્ફે દાસ હરીભાઈ વિગેરે ચારેય ઈસમો રવિવારે સાંજે ખીચા જવાનાં કાચા રસ્‍તાવાળા નેબામાં બાવળ નીચે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, ધારી પોલીસે દરોડો કરી રોકડ…

પોલીસ સમાચાર

સાવરકુંડલાનાં યુવકે અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લીધી

અમરેલી, તા. 1 સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ ઉપર રહેતાં રમેશભાઈ બાલુભાઈ ધમલ નામના 3પ વર્ષિય યુવકે ગત તા.30 ના રોજ બપોરનાં સમયે હાથસણી રોડ સ્‍મશાન સામેનાં મેદાનમાં કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ…

પોલીસ સમાચાર

અમરેલી ગુણાંતીતનગરમાં રહેતાં યુવકે અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો

પંખાસાથે લુંગી વડે ખાધો ગળાફાંસો અમરેલી, તા. 30 અમરેલી નજીક આવેલ હનુમાનપરા પાસે ગુણાતીતનગરમાં રહેતાં ભાવેશ કેશુભાઈ જોગેલ નામનાં ર8 વર્ષિય યુવકે ગઈકાલે રાત્રીનાં 11 વાગ્‍યાની આજે સવાર સુધીમાં કોઈપણ સમય દરમિયાન રૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે લુંગી વડે ગળાફાંસો…

પોલીસ સમાચાર

બાઢડા ગામે અકસ્‍માતે દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મૃત્‍યુ

ચુલામાં કેરોસીન નાંખતા અચાનક ભડકો થયો હતો અમરેલી, તા. 30 સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામે રહેતાં કૈલાસબેન અરવિંદભાઈ વિરાણી નામનાં પ0 વર્ષિય મહિલા ગત તા.રપ/3 નાં સવારે પોતાના ઘરે ચુલા ઉપર પાણી ગરમ કરતાં હતા ત્‍યારે ચુલામાં બોટલ વડે કેરોસીન નાંખતા…

error: Content is protected !!