Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર

પક્ષની અંદર રહીને પક્ષને બદનામ કરતા સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર કોંગ્રેસપક્ષે અનેક વખત મહત્‍વની તક આપી છતાં પણ અન્‍યાયની વાતો કરે છે અમરેલી, તા.9 અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારનાકોંગ્રેસના આગેવાન દિપકભાઈ માલાણી…

બ્રેકીંગ ન્યુઝ

ખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં

ર0 ગામ પંચાયતનાં સરપંચો પણ ભાજપમાં પ્રવેશ કરે તેવી અટકળો વચ્‍ચે ખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં ધારાસભ્‍ય દુધાતની કાર્યશૈલી સામે નારાજ હોવાની ચર્ચાઓ સાવરકુંડલા, તા.પ પાકિસ્‍તાન સામે ભારતે કરેલી સર્જીકલ સ્‍ટ્રાઈકની અસરટૂંકા દિવસોમાં અમરેલી…

બ્રેકીંગ ન્યુઝ

સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષોનું કટીંગ : કુલ 30 વૃક્ષનું થયું કટીંગ

વન વિસ્‍તારમાં ચંદન ચોર ગેન્‍ગનો હાહાકાર સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષોનું કટીંગ : કુલ 30 વૃક્ષનું થયું કટીંગ વન વિભાગે 3 વૃક્ષ કટીંગનો આરોપી ઝડપી લીધો અમરેલી, તા.પ ધારી ગીર પુર્વ દલખાણીયા રેન્‍જની કરમદડી રાઉન્‍ડ હેઠળ આવેલ સરસીયા વિડીમાંથી…

બ્રેકીંગ ન્યુઝ

કોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રનાં ફરજમાં બેદરકાર કર્મચારીઓને બીનપગારીની સજા કરાતા ચકચાર

ફરજમાં બેદરકારી દાખવનાર બાબુઓમાં ફફડાટ કોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રનાં ફરજમાં બેદરકાર કર્મચારીઓને બીનપગારીની સજા કરાતા ચકચાર આરોગ્‍ય અધિકારીને રજાનાં દિવસનો પગાર રદ્યકર્યો અમરેલી, તા.પ અમરેલી જિલ્‍લાના સરકારી વિભાગોમાં તગડો પગાર વસુલતા અનેક બાબુઓ ઘરની ધોરાજીની જેમ ફરજ બજાવતા હોય છે. પરંતુ,…

બ્રેકીંગ ન્યુઝ

દામનગરની નંદીશાળાને જમીન અર્પણ કરતો નારોલા પરિવાર

દામનગર શહેરનાં          કાળુભાર પાણી પુરવઠા બોર્ડની કચેરી સામે રહેણાંક વિસ્‍તારને લાગીને આવેલ જમીનમાં બે વિઘા જમીન જીવદયા ટ્રસ્‍ટ નંદીશાળાનાં અબોલ જીવો માટે સવ. કરશનભાઈ દિયાળભાઈ નારોલા સ્‍વ. દિવાળીબેન કરશનભાઈ નારોલા સ્‍વ. મુકતાબેન કરશનભાઈ નારોલાની સ્‍મૃતિમાં પુત્ર રાહુલભાઈ નારોલાનાં વરદહસ્‍તે સ્‍વ….

બ્રેકીંગ ન્યુઝ

વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ

રાજુલા, તા. ર8 રાજુલાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં આજે વ્‍હેલી સવારે સિંહે આવી જઈને ર વાછરડીનું મારણ કરતાં પુશપાલકોમાં ફફડાટનો માહોલ ઉભો થયો છે. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતાં સાવચેતીની કામગીરી શરૂ કરવામાં આવી છે.

બ્રેકીંગ ન્યુઝ

સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન

ધારી પંથકમાં ચંદનચોર ગેન્‍ગે હાહાકાર મચાવ્‍યો સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન અભેદ કિલ્‍લા જેવી વીડીમાંથી ચંદનની ચોરી થતી હોય કોઈ જાણભેદુ હોવાની આશંકા ધારી, તા. ર8 ધારી ગીર પૂર્વ કરમદડી રાઉન્‍ડની સરસીયા વીડીમાંથી ચંદન ચોર ગેન્‍ગ વડે ચંદનના વર્ષો…

બ્રેકીંગ ન્યુઝ

વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા નેત્રયજ્ઞ યોજાયો

વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા 76મો નેત્રનિદાન કેમ્‍પ યોજાયો. તેમાં 170મો નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો. તેમાં 170 દર્દીઓની તપાસ કરવામાં આવેલ. આ કેમ્‍પને દાતા નટવરલાલ વૃજલાલ નગદીયાનાં હસ્‍તે દીપ પ્રાગટય કરીનેકેમ્‍પને ખુલ્‍લો મુકવામાં આવેલ. શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટની ડોકટરની…

બ્રેકીંગ ન્યુઝ

ધારીમાં સેવાની સુવાસ ફેલાવી ધામમાં સીધાવી ગયા ઉજીમાં

પરમાર્થ કરનાર 10પ વર્ષિય માજીનો દેહત્‍યાગ ધારી, તા. ર7 ધારીમાં સદાય ભૂખ્‍યાઓનાં પેટ ઠારી સાચા મનથી સેવા કરી પોતાના સત્‍કર્મોનાં કારણે મોતને પણ મધથી વધારે મીઠુ કરી ચાલ્‍યા જનાર પરમાર્થ મૂર્તિ એવા 10પ વર્ષિય ઉજીમાંએ દેહ ત્‍યાગ કરતા જન સમુદાયે…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં આજે લોહાણા ગેસ્‍ટ હાઉસ ખાતે રકતદાન કેમ્‍પ યોજાશે

પૂ. જલારામબાપાની 138મી પૂણ્‍યતિથિ નિમિત્તે અમરેલીમાં આજે લોહાણા ગેસ્‍ટ હાઉસ ખાતે રકતદાન કેમ્‍પ યોજાશે સાંજે આરતી અને મહાપ્રસાદ પણ યોજાશે અમરેલી, તા. ર7 સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 138મી પૂણ્‍યતિથિ આવતીકાલ તા.ર8 ગુરૂવારનાં રોજ હોય, પૂ. બાપાએ પોતાનું જીવન જરૂરીયાતમંદની…

બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલામાંથી એકી સાથે 36 વ્‍યકિત યમરાહની સફરે રવાના

સાવરકુંડલા શહેરમાંથી એકી સાથે 36 વ્‍યકિત યમરાહની સફરે જતાં તેઓએ રવાનગી કાર્યક્રમ રાખેલ હતો. પીર સૈયદ દાદાબાપુની નિગાહે કરમ અને દુઆથી સાવરકુંડલા શહેરનાં વિવિધ વિસ્‍તારોમાંથી એકીસાથે પુરૂષ અને મહીલા સહીત કુલ 36 મુસ્‍લીમો યમરાહની સફરે મક્કામદિના જવા માટે અત્રેનાં લીમડી…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીનાં સાંસદે 17×70 ફુટની ગૌચર જમીન પર દબાણ કર્યાનાં આક્ષેપથી ચકચાર

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ મામલતદારને પત્ર પાઠવ્‍યો અમરેલીનાં સાંસદે 17×70 ફુટની ગૌચર જમીન પર દબાણ કર્યાનાં આક્ષેપથી ચકચાર સાંસદે નિવાસસ્‍થાનની અંદર ગૌ-ચર દબાવી દીધાનું જણાવ્‍યું અમરેલી, તા.ર7 અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કર્યાનો આક્ષેપ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ…

error: Content is protected !!