બ્રેકીંગ ન્યુઝ

બ્રેકીંગ ન્યુઝ

ડાયનેમિક ગૃપ તથા ઓકસફર્ડ સ્‍કૂલ દ્વારા વિશ્‍વ પુસ્‍તક દિન ઉજવાયો

અમરેલીમાં યુવાપ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ અમરેલી દ્વારા સંસ્‍થાના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ ઓકસફર્ડ સ્‍કૂલના ઉપક્રમે વિશ્‍વ પુસ્‍તક દિન-19 ઉજવણી તથા મતદાર જાગૃતિ સંકલ્‍પ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અઘ્‍યક્ષસ્‍થાને લાયન્‍સ કલબ 3ર3ર જે ના…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી સંસદીય મત વિસ્‍તારમાં યોજાયેલ મતદાન

અમરેલી સંસદીય મત વિસ્‍તારમાં અંદાજિત 9 લાખ જેટલા મતદારોએ આજે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ઉત્‍સાહીત મતદારો, જાગૃત નાગરિકો અને રાજકીય પક્ષોનાં કાર્યકરોએ મતદાન કર્યા બાદ સેલ્‍ફી ફોટો વાયરલ કરીને જાગૃત્તિ ઉભી કરવાનો પ્રયાશ કર્યો હતો.

ભૈ વાહ : બાબરામાં ધૂપ અને ધૂળથી રક્ષણ મેળવવાવેપારીનો નવતર કીમિયો

વિકાસ અને અચ્‍છે દિનની વાસ્‍તવિકતા જોવા મળી ભૈ વાહ : બાબરામાં ધૂપ અને ધૂળથી રક્ષણ મેળવવાવેપારીનો નવતર કીમિયો દુકાનની આગળ પ્‍લાસ્‍ટિકનો પરદો લગાવ્‍યો બાબરા, તા.1પ બાબરામાં નાગરિક બેન્‍ક ચોકમાં ફોટોગ્રાફી અને આર.ટી.ઓ.ની કામગીરી કરતા વેપારીએ તડકો અને ધૂળથી પોતે અને…

અમરેલી જિલ્‍લામાં આજે ડો. બાબાસાહેબની જન્‍મજયંતીની ઉજવણી

અમરેલી જિલ્‍લામાં આજે ડો. બાબાસાહેબની જન્‍મજયંતીની ઉજવણી અંતરિયાળ ગામથી લઈને મુખ્‍ય શહેરોમાં આસ્‍થા અને ઉત્‍સાહભેર જન્‍મજયંતીની ઉજવણી કરાશે અમરેલી, તા. 13 અમરેલી જિલ્‍લામાં આવતીકાલ રવિવારે બંધારણનાં ઘડવૈયા અને ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. અમરેલીમાં…

ભૈવાહ : અમરેલી જિલ્‍લાનાં 18થી 19 વર્ષનાં કુલ ર8406 નવયુવાનો પ્રથમવાર મતદાન કરશે

લોકસભાની ચૂંટણીમાં નવયુવાનોનાં મત અતિ મહત્ત્યવનાં ભૈવાહ : અમરેલી જિલ્‍લાનાં 18થી 19 વર્ષનાં કુલ ર8406 નવયુવાનો પ્રથમવાર મતદાન કરશે સૌથી વધુ યુવા મતદારો રાજુલા વિસ્‍તારમાં જોવા મળે છે અમરેલી, તા. 1ર આગામી તા. ર3 એપ્રિલનાં રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા માટેનું…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં આધેડની હત્‍યા કરવામાં આવી હતી : ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી ઝડપી લીધો હતો.

મોડી રાત્રીએ મળી આવેલ મૃતદેહનું રહસ્‍ય ખુલ્‍યું અમરેલીમાં સ્‍મશાનમાં બેસવા બાબતે આધેડની હત્‍યા કરવામાં આવી હતી ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધો હતો. અમરેલી, તા. 10 અમરેલીનાં બહારપરામાં રહેતા એક આધેડને રાવળ સમાજનાં સ્‍મશાનમાં નહી આવવા બાબતે અગાઉ આરોપીએ કહેલ અને…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશ્‍યલ મીડિયાની જાળ બિછાવી 

લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર રણસંગ્રામ ચાલુ થઈ ગયો છે. અમરેલી બેઠક કબ્‍જે કરવા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવા યુવા કોંગી કાર્યકર્તાઓએ સ્‍પેશ્‍યલ મીડિયા વોર રૂમ શરૂ કરીને સોશ્‍યલ મીડિયાના માઘ્‍યમથી કોંગ્રેસે પ્રચાર પ્રસારના યુઘ્‍ધનો આરંભ અમરેલીથી શરૂ કરી…

બ્રેકીંગ ન્યુઝ

બાબરામાં આગામી શનિવારે મેલડી માતાજીનાં મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે

શ્રીમદ્‌ ભાવગત્‌ સપ્‍તાહ, સમુહલગ્ન, પ્રાણ-પ્રતિષ્ઠા, માતાજીનો નવરંગો માંડવો યોજાશે બાબરામાં આગામી શનિવારે મેલડી માતાજીનાં મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે માતા-પિતા વિહોણી ર7 જેટલી દીકરીઓ પણ સમુહલગ્ન થકી પ્રભુતામાં પગલા પાડશે બાબરા, તા. ર બાબરા પંથકમાં આસ્‍થાનાં પ્રતિકસમા મેલડી માતાજીનાં મંદિરે આગામી…

બ્રેકીંગ ન્યુઝ

બગસરા પાલિકા સંચાલિત સ્‍મશાન ગૃહમાં વ્‍યવસ્‍થાનો અભાવ : સફાઈ અને લાકડા નથી

લાકડા હજારથી પંદરસો મણ છે, પરંતુ લાકડા ફાડનાર મજૂર નથી બગસરા, તા. ર બગસરા શહેરનાં બંગલી ચોક વિસ્‍તારમાં આવેલ મુખ્‍ય સ્‍મશાનગૃહની હાલત દિન-પ્રતિદિન કથળતી જાય છે. નંબર-વનની હોડ તેમજ ચૂંટણીનાં માહોલ વચ્‍ચે સામાન્‍ય કહેવાતી લોકસુવિધાથી લોકો વંચિત બની રહૃાા છે….

બ્રેકીંગ ન્યુઝ

લાઠીમાં પ્રાંત અધિકારીની અઘ્‍યક્ષતામાં તાલીમ યોજાઈ

લાઠી પ્રાંત અધિકારી જોશીની અઘ્‍યક્ષતામાં પી.ઓ.ની તાલીમ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભમાં 96 મત વિસ્‍તારમાં પી.ઓ. 1 પ્રમુખ અધિકારીઓની તાલીમ યોજાઈ. આગામી લોકસભા ચૂંટણી અંગે પ્રાંત અધિકારીની અઘ્‍યક્ષતામાં આ તાલીમ યોજાઈ હતી.

error: Content is protected !!