બ્રેકીંગ ન્યુઝ

ગૃહિણીઓને પડયા પર પાટુ, શાકભાજીની સાથે કઠોળનાં ભાવમાં પણ વધારો થયો

ભ્રષ્‍ટાચાર, બેરોજગારી અને મોંઘવારીથી આમ આદમી પરેશાન નફાખોર વેપારીઓ સામેકાર્યવાહી કરવા માંગ ઉભી થઈ આંબરડીી, તા. ર0 તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે જ ગૃહિણીઓ પર મોંઘવારીનો પહેલો કોરડો વિંઝાઈ ગયો છે, દેશભરમાં ધોધમાર વરસાદ બાદ અલગ- અલગ રાજયોમાંથી આવતી શાકભાજીની…

લીલીયામોટા ખાતે રીટાબેન સેજપાલનાં દેહાવસાન બાદ ચક્ષુદાન કરવામાં આવ્‍યું

લીલીયા, તા.1ર લીલીયા જાણીતા વેપારીઅગ્રણી અને લીલીયા માર્કેટીંગ યાર્ડના ડિરેકટર લોહાણા અગ્રણી મનોજભાઈ સેજપાલના ધર્મપત્‍ની રીટાબેન મનોજભાઈ સેજપાલ (ઉ.વ.પ1)નું તા.1ર/8ના રોજ અવસાન થતાં તેમના પરિવાર અને સ્‍વ. રીટાબેને ચક્ષુદાન કરવાનો સંકલ્‍પ લીધો હતો તે મુજબ સ્‍વ. રીટાબેનનું અવસાન થતા તેમના…

અમરેલી જિલ્‍લાનાં એ.પી.એલ.કાર્ડ ધારકોનું કેરોસીન બંધ થતાં નારાજગી

ભાજપ સરકારે નિર્ણયમાં ફેરબદલ કરવો જરૂરી અમરેલી જિલ્‍લાનાં એ.પી.એલ.કાર્ડ ધારકોનું કેરોસીન બંધ થતાં નારાજગી એકપણ ધારાસભ્‍ય અવાજ ઉઠાવતા નથી દામનગર, તા. 3 વર્તમાન ગુજરાત ભાજપ સરકારે એ.પી.એલ.-ર રેશનીંગ કાર્ડ ધારકોને 1 ઓગષ્‍ટથી કેરોસીન આપવાનું બંધ કરતાં કફોડી હાલતમાં મુકાઈ ગયા…

રાજુલાનાં વડ ખાતેની પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ

દેશનું ભવિષ્‍ય જયાં તૈયાર થતું હોય છે તેવી શાળાની હાલત સુધારવી જરૂરી રાજુલાનાં વડ ખાતેની પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ જયાં સુધી મકાનનો પ્રશ્‍ન દૂર નહીં થાય ત્‍યાં સુધી તાળાબંધી યથાવત રહેશે તેવી ચીમકી આપી અમરેલી, તા.10 હજુ ગઈકાલે જ વિધાનસભામાં…

બ્રેકીંગ ન્યુઝ

કોંગી કાર્યકરો દ્વારા પરેશ ધાનાણી કેન્‍દ્રીય મંત્રી બને તેવી પ્રાર્થના શરૂ

અમરેલી સંસદીય મત વિસ્‍તારનાં કોંગી કાર્યકરો દ્વારા પરેશ ધાનાણી કેન્‍દ્રીય મંત્રી બને તેવી પ્રાર્થના શરૂ નોટબંધી,જીએસટી, બેરોજગારી, કૃષિક્ષેત્રની કફોડી હાલતથી ભાજપને વ્‍યાપક નુકશાન થઈ રહૃાાનું અનુમાન અમરેલી, તા. 10 અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા આગામી થોડા જ દિવસોમાં…

બ્રેકીંગ ન્યુઝ

ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટ અને ચેરીટેબલ ર્ેારા ચૈત્રમાસ સમાપન પ્રસંગે મહારકતદાન શિબિર યોજાઈ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટ અને ચેરીટેબલ ર્ેારા ચૈત્રમાસ સમાપન પ્રસંગે મહારકતદાન શિબિર યોજાઈ બાંભણીયા બ્‍લડ બેંક ભાવનગરનાં સૌજન્‍યથી શિવકુંજ આશ્રમનાં સીતારામબાપુનાં આશીર્વચનથી ભૂરખિયા હનુમાનજીનાં સાનિઘ્‍યમાં મહારકત શિબિરમાં ઉદ્યઘાટન પ્રારંભે જ પ1 બોટલ રકતદાન માટે દર્શનાર્થીઓએ કતારો લગાવી. રપ1નાં…

બ્રેકીંગ ન્યુઝ

લાઠી ખાતે ‘‘લાલજીદાદાનાં વડલા” આરોગ્‍યધામની અનેરી સેવા

લાઠી તાલુકામાં આરોગ્‍ય સેવા માટે સુંદર કાર્ય કરતી સંસ્‍થા લાલજીદાદાનો વડલો સત્‍ય, પ્રેમ, કરુણાનું આચરણ લાઠી સંતોકબા મેડિકલ સેન્‍ટરનું મોબાઈલ વાન લાઠી તાલુકાનાં 31 ગ્રામ્‍ય વિસ્‍તારો માટે આશીર્વાદ રૂપ સત્‍ય, પ્રેમ, કરુણા ને જ જીવનમંત્ર બનાવી દેતા જાણીતા ઉદ્યોગ રત્‍ન…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં 108 ઈમરજન્‍સી ર્ેારા એક માસમાં 469 દર્દીઓને સારવાર અપાઈ

અમરેલી, તા.4 જિલ્‍લામાં ચાલુ વર્ષે પડી રહેલ હિટવેવથી અસરગ્રસ્‍ત થયેલા 469 લોકોને નજીકની હોસ્‍પીટલમાં ખસેડવા 108ની ટીમ મદદરૂપ બની હતી. ગત એપ્રિલ માસમાં સરેરાશ તાપમાન કરતા તાપમાનમાં વાો થયેલ હતો.એકાએક ગરમીમાં વધારો થવાથી 108 ઈમરજન્‍સીમાં પણ વધારો થયેલ હતો. એપ્રિલ…

બ્રેકીંગ ન્યુઝ

હદ થઈ : ધારીનાં સરસીયા ગામે ચંદન ચોર ગેંગે વધુ 8 ચંદનનાં વૃક્ષનું કટીંગ કરી નાખ્‍યું

કરોડો રૂપિયાનું કિંમતી ચંદન ચોરાઈ જાય છે અને આરોપીઓ મળતા નથી હદ થઈ : ધારીનાં સરસીયા ગામે ચંદન ચોર ગેંગે વધુ 8 ચંદનનાં વૃક્ષનું કટીંગ કરી નાખ્‍યું ચંદન ચોર ગેંગપરપ્રાંતની છે કે સ્‍થાનિક છે તે તપાસનો વિષય ધારી, તા. 3…

બ્રેકીંગ ન્યુઝ

ગૌ-ભકત ઉકાભાઈ કોટડીયાનાં નિધનથી ગૌ-માતા દુઃખી

જુનાગઢનાં કેશોદ શહેરનાં આંબાવાડીવિસ્‍તારમાં ગૌ-સેવાનું કાર્ય કરતાં ગૌ-ભકત ઉકાભાઈ ખીમજીભાઈ કોટડીયાનું અવસાન થતાં તેમના બેસણામાં દરરોજ એક ગાય આવીને દુઃખી થઈને આંસુ સારી રહી છે.

error: Content is protected !!