Amreli Express

Daily News Papers

અવસાનનોંધ

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ મોરઝર : મોરઝર નિવાસી બાબુભાઈ ગોકળભાઈ ભેસાણીયા ઉ.વ.60 (માજી. સરપંચ ગ્રા.પં.) તેઓ દલસુખભાઈ મયુરભાઈ તથા પરમેશભાઈનાં મોટાભાઈ તથા ભાવીનભાઈ તથા જીજ્ઞેશભાઈનાં પિતાશ્રીનું તા.ર9/3/ર019ના રોજ મોરજર ખાતે શ્રીજી શરણ પામ્‍યા છે. ધારી : ધારી નિવાસી ઠા. સ્‍વ. રતિલાલ વિઠ્ઠલદાસ…

અવસાનનોંધ

અવસાન નોંધ 

અવસાન નોંધ અમરેલી : મુ. મોટા ભંડારીયા નિવાસી, હાલ અમરેલી વજુબેન ભીખાભાઈ જોટંગીયા (ઉ.વ. 103) મધુભાઈ, નાથુભાઈ તથા પ્રફુલ્‍લભાઈ બી. જોટંગીયા (ડી.ઈ.ઓ. અમરેલી)નાં માતુશ્રી તેમજ જયેશભાઈ, પરેશભાઈ (રાજકોટ) તથા મુકુંદભાઈ, યાજ્ઞિકભાઈના દાદીમાં તા.18/3 ના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું…

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ બગસરા : હામાપુર નિવાસી સ્‍વ. ભીખુભાઈ હરિભાઈના ધર્મપત્‍નિ ચંપાબેન ભીખુભાઈ મારૂ (ઉ.વ.80) તે ભરતભાઈ ભીખુભાઈ મારૂ તથા અશ્‍વિન ભીખુભાઈ મારૂના માતુશ્રી અને જગદીશ ધીરૂભાઈ મારૂના દાદીમા તથા ડો. બી.આર. મારૂના કાકીનું તા.16/3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું…

અવસાનનોંધ

અવસાન નોંધ 

અમરેલી : ભરતભાઈ પ્રાણજીવન રાજા (ઉ.વ.પર) (ગોપાલ નમકીન) તે સ્‍વ. પ્રાણજીવન કલ્‍યાણજી રાજાના સુપુત્ર, કાળુભાઈ, નીતીનભાઈ, પ્રદિપભાઈના ભાઈ, સ્‍વ. વજુભાઈ, જગદીશભાઈ તથા કિશોરભાઈના ભત્રીજાનું તા.1પ/3ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.16/3ને શનિવારના રોજ સાંજના 4 થી પ રાખેલ…

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સવિતાબેન લાલજીભાઈ ચોટલીયા (ઉ.વ.70) તા.13/3ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મનસુખભાઈ તથા પ્રવીણભાઈના માતુશ્રી થાય છે. સદ્ગતનું બેસણું તા.1પ/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસસ્‍થાન દેવળા ગેઈટ, સીતા હોટેલ સામે,…

અવસાનનોંધ

અવસાન નોંધ

  અમરેલી : સરલાબેન શાંતિલાલ સંઘાણી (ઉ.વ. 7ર) તે શાંતિલાલ છોટાલાલ સંઘાણીના ધર્મપત્‍ની તેમજ હરેશભાઈ (મુન્‍નાભાઈ) ઉદયભાઈ(લાલાભાઈ)ના માતુશ્રી તેમજ તે સ્‍વ. બાબુલાલ, મથુરભાઈ, તેમજ જયંતીલાલભાઈના ભાભીતા.8/3 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેની પ્રાર્થનાસભા તેમજ ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી…

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ સાવરકુંડલા : નિધિનકુમાર મહેશભાઈ ઠકરારના પિતાજી તથા બકુલભાઈ ખુશાલદાસ રવાણીના બનેવી મહેશકુમાર વસુદેવભાઈ ઠકરાર (ઉ.વ.પપ)નું તા.ર/3ને શનિવારના રોજ જૂનાગઢ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.7/3ને ગુરૂવારના રોજ સાંજના પ થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા…

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સોની જયંતિલાલ ભોવાનભાઈ સિમેજીયા (મેવાસાવાળા) (ઉ.વ.90)નું તા.ર8/રને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હરેશભાઈ, વિનયકુમાર, વિજયભાઈના પિતાજી થાય છે. તેમની સાદડી તા.1/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે…

error: Content is protected !!