Amreli Express

Daily News Papers

e7GlkDyAbv

ડેડાણ-જીવાપર માર્ગ પરત તમંચા સાથે નીકળેલ શખ્‍સને ઝડપી લેવાયો

અમરેલી, તા. 30 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ર્ેારા આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી ર019 અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્‍યાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઈકાલ તા.ર9/03/ર019 નારોજ અમરેલી એલ.સી.બી….

પોલીસ સમાચાર

બગસરામાં શાકમાર્કેટમાં લારી હટાવવાનું કહેતા તલવાર, પાઈપ વડે મારા મારી

બનાવ અંગે સામસામે મારામારીની નોંધાઈ ફરિયાદ અમરેલી, તા.30 બગસરા ગામે રહેતા અજયભાઈ દુર્લભભાઈ પરમારની શાકભાજીની લારી શાકમાર્કેટમાં હોય જે લારી હટાવી લેવાનું મનિષભાઈ રમણીકભાઈ રંગાડીયાએ કહેતા અનેમાથાકુટ કરવા લાગતા ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી તલવાર વડે હાથના ભાગે ઈજા કરી હતી….

પોલીસ સમાચાર

દરેડ ગામે સામાન્‍ય બાબતમાં પડોશીઓએ મહિલાને માર માર્યો

અમરેલી, તા. 30, બાબરા તાલુકાના દરેડ ગામે રહેતા ઈન્‍દુબેન પુનાભાઈ જમોડ નામના 3પ વર્ષીય મહિલાના નાના દીકરાને સામાવાળા રાજુભાઈએ માર મારતા અંગે આ મહિલાના પતિએ ઠપકો આપેલ તે બાબતનું મનદુઃખ રાખી મહિલાના ઘર પાસે આવી       ગાળો બોલી શરીરે મૂંઢમાર ઢીકાપાટુનો…

બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલા શહેરમાં વ્‍યાજખોરોનો ધંધો પુરબહારમાં ખિલ્‍યો

ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોનાં મોભીઓ ચુંગાલમાં ફસાયા સાવરકુંડલા શહેરમાં વ્‍યાજખોરોનો ધંધો પુરબહારમાં ખિલ્‍યો ગરીબ અને મઘ્‍યમવર્ગનો આમ આદમી તેમનાં રછેડા ભેગા કરવા માટે ખાનગી વ્‍યાજખોરોનું શરણ લે છે સાવરકુંડલા, તા. 30 સાવરકુંડલા જેવા વેપારથી ધમધમતા શહેરમાં નબળા વર્ષ અને વરસાદની…

ધારીમાં છોકરાઓનાં ઝગડામાં મોટેરાઓ ઝગડી પડતાં લાકડી માથામાં ઝીંકી દીધી

અમરેલી, તા.30 ધારી ગામે રહેતા ઈશ્‍વરભાઈ નાથાભાઈ સોલંકીની ભત્રીજી તથા હકુ ઉર્ફે નટુભાઈ નાથાભાઈ સોલંકીના દીકરાઓ ઝગડો કરતા હોય, જે વાતનું મનદુઃખ રાખી આરોપી હકુ ઉર્ફે નટુભાઈએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી અને લાકડી વડે ઈશ્‍વરભાઈને માથામાં મારી દેતા 4 ટાંકા…

બ્રેકીંગ ન્યુઝ

ખાંભાનાં ડેડાણ ગામે અનેક સમસ્‍યાઓએ ઉપાડો લીધો

પાણીની તંગી, લેન્‍ડલાઈન ફોન બંધ, રોગચાળાનો માહોલ જોવા મળે છે ખાંભાનાં ડેડાણ ગામે અનેક સમસ્‍યાઓએ ઉપાડો લીધો પાણી માટે પણ ગરીબ ગામજનોને રૂપિયા ચૂકવવા પડતા હોય તંત્રને કોઈ ચિંતા નથી લોકસભાની ચૂંટણી વેળા જ ગામજનોમાં ઉભો થયેલ રોષ સત્તાધારી પક્ષ…

error: Content is protected !!