amreliexpress

સમાચાર

વિજય રૂપાણીએ દિલીપ સંઘાણીને શુભેચ્‍છા પાઠવી

અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતાં દિલીપ સંઘાણીની “ઈફકો” નાં વાઈસ ચેરમેનપદે બિન હરીફ વરણી થતાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ તેઓને શુભેચ્‍છા પાઠવી હતી.

સમાચાર

વડાપ્રધાનપદે પુનઃ નરેન્‍દ્ર મોદી બિરાજમાન થશે તેવું અનુમાન

ભાજપમાં સટ્ટાબજારનાં અંદાજથી બલ્‍લે…બલ્‍લે… ગુજરાતમાં ભાજપને ર6માંથી ર3 બેઠક મળશે તેવો સટ્ટો ચાલે છે મુંબઈ, તા. 11 લોકસભા ચૂંટણીનો પાંચમો તબકકો પૂરો થયા બાદ સટ્ટાબજારમાં બીજેપીનો ભાવ સુધર્યો છે. ચોથા ચરણ સુધી બીજેપીની સ્‍થિતિ ડામાડોળ ગણાવાઈ રહી હતી. પરંતુ હવે…

સમાચાર

ધારીનાં હોર્નબીલ નેચર ટ્રસ્‍ટ તરફથી ચકલીનાં માળાનું વિતરણ કરવામાં આવ્‍યું

ધારી, તા.11 દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણની કામગીરીના ભાગરૂપે ભભચકલી બચાવોભભ ઝુંબેશ અનુસંધાને ર000 માળાનું વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું. સંસ્‍થાના સભ્‍યો ભરતભાઈ ઢોલા, અજીતભાઈ ભટ્ટ, ભરતભાઈ વાળા, પિયુષભાઈ જોશી, નયન પુરોહિત, નરેન્‍દ્રભાઈ જોટંગીયા, ગીરી બાપુ, સંદિપ અગ્રાવત,…

સમાચાર

નાના આંકડીયા ખાતે 1પ મેનાં રોજ ભંડારા ઉત્‍સવ

લોકસાહિત્‍યકારો જમાવટ કરશે અમરેલી, તા.11 નાના આંકડીયા ગામે તા.રપ/4/19ના રોજથી આરંભ થયેલ તપસ્‍યા સર્વ સુખ શાંતિ માટે અને વિશ્‍વ કલ્‍યાણ અર્થે મોહિતનાથજી દ્વારા ર1 ધૂણી ભર ઉનાળાના ધોમધખતા તાપમાં 4પ ડિગ્રીના તાપમાનમાં એકાગ્રતાથી ર1 ધૂણી વચ્‍ચે બેસી તપસ્‍યા કરી રહયા…

સમાચાર

કથીવદર ગામે શિલાન્‍યાસ પ્રસંગની આસ્‍થાભેર ઉજવણી

રાજુલા તાલુકાના કથીવદર ગામે નવનિર્મિત મંદિરનાં શિલાન્‍યાસ પ્રસંગે યોજાયો. જેમાં શિવમંદિર, રાધાક્રિષ્‍ના મંદિર તેમજ કુળદેવીશ્રી માં સુવાઈનાં મંદિરના ભવ્‍ય નિર્માણ થશે. આ પ્રસંગે  શિહોર મોંઘીબા જગ્‍યાના મહંતશ્રી જીણારામજી મહારાજનાં શુભ આર્શિવજનથી થયેલ આ તકે જીણારામજી મહારાજનું ઢોલ-નગારઅને બેન્‍ડવાજા અને શરણાઈનાં…

સમાચાર

દામનગર ખાતે નારાયણી માતાજીનાં મંદિરનું ભૂમિપૂજન કરાયું

દામનગર શહેરના અજમેરા પરિવાર દ્વારા 4400 ફુટ જગ્‍યા પર નારાયણી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન દાતા બીનાબેનના હસ્‍તે ખાતમુહર્ુૂત કરવામાં આવ્‍યું. જેમાં મુંબઈથી અજમેરા પરિવારના વડીલ ચંદ્રકાંતભાઈ અજમેરા, મુકેશભાઈ અજમેરા, મનીષભાઈ અજમેરા, યોગેશભાઈ અજમેરા, રાજુભાઈ અજમેરા, આશિષભાઈ અજમેરા, દામનગરના અગ્રણીઓ મનહરભાઈ,…

સમાચાર

અમરેલી જિલ્‍લાને ક્રિકેટ ક્ષેત્રે ગૌરવ અપાવતી મનિષા ગઢીયા અને મેઘા તન્‍ના

સૌરાષ્‍ટ્ર વિમેન્‍સ ક્રિકેટ ટીમમાં સ્‍થાન અમરેલી જિલ્‍લાને ક્રિકેટ ક્ષેત્રે ગૌરવ અપાવતી મનિષા ગઢીયા અને મેઘા તન્‍ના ક્રિકેટ પ્રેમી અર્જુન સોજીત્રા, શૈલેષ સંઘાણીએ શુભેચ્‍છા પાઠવી અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લા ક્રિકેટ એસોસિએશનદ્વારા ચાલતા કોચિંગ કેમ્‍પમાં તાલીમ મેળવીને ક્રિકેટ જગતમાં અમરેલીનું ગૌરવ…

બ્રેકીંગ ન્યુઝ

કોંગી કાર્યકરો દ્વારા પરેશ ધાનાણી કેન્‍દ્રીય મંત્રી બને તેવી પ્રાર્થના શરૂ

અમરેલી સંસદીય મત વિસ્‍તારનાં કોંગી કાર્યકરો દ્વારા પરેશ ધાનાણી કેન્‍દ્રીય મંત્રી બને તેવી પ્રાર્થના શરૂ નોટબંધી,જીએસટી, બેરોજગારી, કૃષિક્ષેત્રની કફોડી હાલતથી ભાજપને વ્‍યાપક નુકશાન થઈ રહૃાાનું અનુમાન અમરેલી, તા. 10 અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા આગામી થોડા જ દિવસોમાં…

સમાચાર

ગ્રીષ્‍મ ઋતુમાં સોળેય કળાએ ગુલમહોર ખીલી ઉઠયો

ગ્રીષ્‍મ ઋતુમાં સોળેય કળાએ ગુલમહોર ખીલી ઉઠયો હાલ ગ્રીષ્‍મ ઋતુમાં ગરમાળો સોળેય કળાએ ખીલી ઉઠે છે અને એક અદભૂત કુદરતી દ્રશ્‍ય જોવાનો લ્‍હાવો મળી રહે છે. બાબરામાં ગુલમહોરના વૃક્ષ સોળેય કળાએ ખીલી ઉઠતા એક નયન રમ્‍ય દ્રશ્‍ય સર્જાયું છે.

error: Content is protected !!