amreliexpress

સમાચાર

જાફરાબાદ, અમરેલી અને મહુવામાં આજે રૂપાણીનો પ્રવાસ

ભાજપનાં ઉમેદવારને વિજેતા બનાવવાની હાંકલ કરશે જાફરાબાદ, અમરેલી અને મહુવામાં આજે રૂપાણીનો પ્રવાસ સવારે જાફરાબાદ ખાતે, બપોરે અમરેલી અને સાંજે મહુવા ખાતે મુખ્‍યમંત્રી સંબોધન કરશે અમરેલી, તા. 11 અમરેલી લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવારનાં પ્રચાર અર્થે રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ…

સમાચાર

અમરેલીની માતુશ્રી મોંઘીબા મહિલા કોલેજમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમરેલી, તા.11 લોકશાહીના મહાપર્વ એટલે ચૂંટણી અને તેમાં વધુ માત્રામાં યુવા ભાઈ-બહેનો જોડાઈને વધુ મતદાન કરે તેવા ચૂંટણી પંચના પ્રયાસના ભાગરૂપે તા.ર/4ના રોજ માતુશ્રી મોંઘીબા મહિલા કોલેજમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ટીમ સ્‍વીપ દ્વારા અઅ.ભત તથા ભઓની નિદર્શન કરવામાં આવ્‍યું….

સમાચાર

રાજયનાં મુખ્‍ય નિર્વાચીન અધિકારી સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઈ

અમરેલી, તા.11 આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી અન્‍વયે મુખ્‍ય નિર્વાચીન અધિકારીના અઘ્‍યક્ષસ્‍થાને આજે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઈ હતી. જેમાં રાજય ચૂંટણી આયોગના અધિકારીઓએ ચૂંટણીલક્ષી મુદાઓની વિગતવાર માહિતી આપીને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ પ્રસંગે જિલ્‍લા ચૂંટણી અધિકારી આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી…

સમાચાર

પરેશધાનાણીએ બગદાણા, જેસર, ગારિયાધાર અને લાઠી વિસ્‍તારનો ઝંઝાવાતી પ્રવાસ કર્યો

કોંગી ઉમેદવાર પરેશધાનાણીએ બગદાણા, જેસર, ગારિયાધાર અને લાઠી વિસ્‍તારનો ઝંઝાવાતી પ્રવાસ કર્યો અમરેલી લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે મહુવાના ધોરડા, બગદાણા, ઉગલવાણ, જેસર, વીરડી, મોટી વાવડી, ગારિયાધારનો ઝંઝાવાતી પ્રવાસ કરીને જનતાની દુઃખ અને પીડા જાણી હતી. અને ખેડૂતો,…

સમાચાર

કોંગી ઉમેદવારને વિજેતા બનાવવા વર્ષાબેન ધાનાણી મેદાનમાં આવ્‍યા

અનેક દુઃખી લોકોની વ્‍યથા સાંભળીને તેનું નિરાકરણ કરવાનો પણ પ્રયાસ કરે છે કોંગી ઉમેદવારને વિજેતા બનાવવા વર્ષાબેન ધાનાણી મેદાનમાં આવ્‍યા પરેશ ધાનાણીની જીવનસંગિની ખભેખભા મિલાવીને ચૂંટણીજંગમાં સહકાર આપે છે અમરેલી, તા. 11 લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ નેતાઓ…

સમાચાર

અમરેલીનાં કોંગી ઉમેદવારને પરાજિત કરવા બાવળીયા આવ્‍યા

એક સમયે યુવા નેતાની પ્રશંસા કરનાર હવે વિરોધ કરી રહૃાા છે અમરેલીનાં કોંગી ઉમેદવારને પરાજિત કરવા બાવળીયા આવ્‍યા વિપક્ષનાં નેતા સાંજનાં 8 પછી ફોન ઉપાડવાની સ્‍થિતિમાં ન હોવાની ટીપ્‍પણી કરતાં ચકચાર મચી ગઈ હતી કેબિનેટ મંત્રી માફી નહી માંગે તો…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં આધેડની હત્‍યા કરવામાં આવી હતી : ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી ઝડપી લીધો હતો.

મોડી રાત્રીએ મળી આવેલ મૃતદેહનું રહસ્‍ય ખુલ્‍યું અમરેલીમાં સ્‍મશાનમાં બેસવા બાબતે આધેડની હત્‍યા કરવામાં આવી હતી ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધો હતો. અમરેલી, તા. 10 અમરેલીનાં બહારપરામાં રહેતા એક આધેડને રાવળ સમાજનાં સ્‍મશાનમાં નહી આવવા બાબતે અગાઉ આરોપીએ કહેલ અને…

સમાચાર

અમરેલીમાં શનિવારે અપક્ષ ઉમેદવાર સુખડીયા ભ્રષ્‍ટાચારની કથા કરશે

જિલ્‍લામાં થયેલ મહત્ત્યવનાં અનેક ભ્રષ્‍ટાચારનો કરશે પર્દાફાશ અમરેલીમાં શનિવારે અપક્ષ ઉમેદવાર સુખડીયા ભ્રષ્‍ટાચારની કથા કરશે ભાજપ અને કોંગી ઉમેદવારનાં કથિત ભ્રષ્‍ટાચારની જાણકારી શહેરીજનોને આપશે અમરેલી, તા.10 અમરેલી જિલ્‍લામાં સરકારી વિભાગો અને રાજકીય આગેવાનો દ્વારા ભ્રષ્‍ટાચાર સામે છેલ્‍લા 7 વર્ષથી ઝુંબેશ…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશ્‍યલ મીડિયાની જાળ બિછાવી 

લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર રણસંગ્રામ ચાલુ થઈ ગયો છે. અમરેલી બેઠક કબ્‍જે કરવા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવા યુવા કોંગી કાર્યકર્તાઓએ સ્‍પેશ્‍યલ મીડિયા વોર રૂમ શરૂ કરીને સોશ્‍યલ મીડિયાના માઘ્‍યમથી કોંગ્રેસે પ્રચાર પ્રસારના યુઘ્‍ધનો આરંભ અમરેલીથી શરૂ કરી…

સમાચાર

અમરેલીમાં આવતીકાલે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન

દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં મહત્‍વનાં આગેવાનોને મળશે અમરેલીમાં આવતીકાલે મુખ્‍યમંત્રી રૂપાણીનું આગમન લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્‍લાભરનાં બુઘ્‍ધિજીવીઓ સાથે ચર્ચા-વિચારણા કરશે અમરેલી, તા. 10 અમરેલીનાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં શુક્રવારે બપોરે 3 ના ટકોરે રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી જિલ્‍લાનાં વરિષ્‍ટ નાગરિકો…

error: Content is protected !!