Amreli Express

Daily News Papers

amreliexpress

બ્રેકીંગ ન્યુઝ

ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી

અભ્‍યારણમાંથી 3 વૃક્ષ કટીંગ કરનાર ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી ધારી, તા. 9 ધારી ગીર-પૂર્વની કરમદડી રાઉન્‍ડ હેઠળ સરસીયા વિડીમાંથી એક-બાદ એક 30 જેટલા ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 3 ચંદનનાં વૃક્ષ…

બ્રેકીંગ ન્યુઝ

દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી

બ્રોડગેજ રેલ્‍વેલાઈન છતાં પણ રાજકોટ-અમદાવાદ જવાની સુવિધા નથી દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી જિલ્‍લાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં રાજુલા-જાફરાબાદ પંથકને રેલ્‍વેને લગતી સુવિધા મળતી નથી ગત લોકસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને ખોબલે ખોબલેમત આપ્‍યા પરંતુ નેતાઓ વચન પાળી ન શકયા અમરેલી,…

બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર

પક્ષની અંદર રહીને પક્ષને બદનામ કરતા સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર કોંગ્રેસપક્ષે અનેક વખત મહત્‍વની તક આપી છતાં પણ અન્‍યાયની વાતો કરે છે અમરેલી, તા.9 અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારનાકોંગ્રેસના આગેવાન દિપકભાઈ માલાણી…

સમાચાર

અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ

અમરેલી, તા.9 વર્ષોથી અખાડાના સહયોગથી બહેનો દ્વારા ક્રિએટિવ યોગા ગૃપ ચલાવવામાં આવે છે. જે અન્‍વયે તા.8 માર્ચના રોજ વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ. આ ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રાણાયામ તથા યોગાની સ્‍પર્ધા રાખવામાં આવી તથા બહેનો દ્વારા યોગથી થતા ફાયદાઓનું…

સમાચાર

અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા તથા શ્રીમતી શાંતાબેન  હરિભાઈ ગજેરા ઉ.મા. શાળાનાં સંયુકત ઉપક્રમે ધોરણ – 10 અને 1રના બોર્ડના વિદ્યાર્થીઓનેબોર્ડ પરીક્ષાની શુભેચ્‍છા પાઠવેલ છે. આ સંદર્ભે અમરેલી જિલ્‍લાનાં શિક્ષણાધિકારી પ્રજાપતિ,…

સમાચાર

બાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે

ધારાસભ્‍ય વિરજી ઠુમ્‍મર ર્ેારા ખાતમુર્હુત કરાયું બાબરા, તા. 9 બાબરા તાલુકાના ઉટવડથી ખંભાળા સુધીનો પંદર કિલોમીટરનો માર્ગ રૂપિયા છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે સ્‍થાનિક લોકોની રજૂઆતના પગલે ધારાસભ્‍ય સફળ રજૂઆતનાં કારણે માર્ગની મંજૂરી મળતા ધારાસભ્‍ય ર્ેારા ખાતમુર્હુત કરી કામ શરૂ…

સમાચાર

આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ

ગામજનોમાં આનંદની લાગણી ઉભી થઈ આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ ઉપસરપંચે આપેલ વચન પૂર્ણ કર્યુ કોવાયા, તા. 9 રાજુલા તાલુકાનાં રામપરા-ર ગામનાં યુવા ઉપસરપંચ જીણાભાઈ વાઘ એ ચુંટણી વખતે જે ગામ લોકોને વચન આપેલ કે જો…

સમાચાર

ચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા

ચલાલા શહેરના વિદ્યાર્થીઓના હિત માટે પરાશાળાનાં મકાનનું ખાતમુર્હુત ધારાસભ્‍ય જે.વી. કાકડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે નગરસેવકો અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહયા હતા.

સમાચાર

અમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા, તા.9 અમરેલી મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસસ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર અને 181 મહિલા હેલ્‍પલાઈન તથા મહિલા પોલીસ સ્‍ટેશનના સંયુકત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનો મહિલા સ્‍ટાફ, પી.એસ.આઈ. મોરી, પી.એસ.આઈ. વાવૈયા, નારી અદાલતના બહેનો,…

સમાચાર

અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો

માર્ચ મહિનામાં વીજળીની ઉઘરાણી કરવા જતાં અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો સ્‍થાનિક પોલીસે આરોપીની અટકાયત કરી અમરેલી, તા. 8 આજે અમરેલી શહેરમાં પીજીવીસીએલ ઘ્‍વારા માર્ચ મહિનો હોય નાણાકીય વર્ષ પુરૂ થતું હોય બાકી વીજ ગ્રાહકોના વીજબીલ માટે લાઈન…

error: Content is protected !!