amreliexpress

સમાચાર

બાંધકામ ક્ષેત્રમાં મંદી અને રેતી ઉપાડવા પર પ્રતિબંધથી પરેશાની

હાયરે બેકારી : કારીગર સમાજ નવરોધુપ બન્‍યો ભારતીય જનતા પાર્ટીની મજબુત વોટ બેન્‍ક ગણાતાં કડિયા સમાજનાં કારીગરો બેકારીથી ચિંતિત શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ અને અન્‍ય જગ્‍યાએથી રેતી ઉપાડવાની મંજુરી મળતી નથી અમરેલી, તા. 7 અમરેલી શહેરમાં બાંધકામ ક્ષેત્રમાં…

સમાચાર

બાબરા તાલુકામાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોના પાકને વ્‍યાપક નુકસાન

તાત્‍કાલિક અસરથી સર્વે કરવાની તારીખ નક્કી કરવા માંગ બાબરા તાલુકામાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોના પાકને વ્‍યાપક નુકસાન કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત બાબરા, તા.7 રાજયમાં સતત વરસાદના કારણે અતિવૃષ્‍ટિ થઈ છે. જેના કારણે જગતના તાતને મોટું નુકશાન સહન કરવાનો…

સમાચાર

ખાંભા પંથકમાં અવાડિયો, કવાડિયો અને ગાંડા બાવળનો ત્રાસ

ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર કબ્‍જો જમાવી દીધો છે ખાંભા પંથકમાં અવાડિયો, કવાડિયો અને ગાંડા બાવળનો ત્રાસ અમરેલી, તા.7 ખાંભા પંથકમાંથી પસાર થતા માર્ગો પર ગાંડા બાવળ ઉગી નીકળતા માર્ગ અકસ્‍માતનું પ્રમાણ વધી રહયું હોય આરટીઆઈ એકટીવીસ્‍ટે અગ્ર સચિવને પત્ર પાઠવીને…

સમાચાર

શહેરી વિસ્‍તારોમાં હેલ્‍મેટના કાયદાને દૂર કરવા માંગ થઈ : આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્‍યું

હેલ્‍મેટને લઈને વ્‍યાપક પરેશાની થઈ રહી છે શહેરી વિસ્‍તારોમાં હેલ્‍મેટના કાયદાને દૂર કરવા માંગ થઈ આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્‍યું અમરેલી, તા. 7 અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, કેન્‍દ્ર સરકારનાં નિયમને અનુસરીને…

સમાચાર

‘‘મહા” વાવાઝોડાનો ભય ટળતાં હાશકારો

7ર કલાકથી માચ્‍છીમારો, વહીવટીતંત્રનો જીવ ઊંચક બન્‍યા બાદ ‘‘મહા” વાવાઝોડાનો ભય ટળતાં હાશકારો વાવાઝોડાએ દિશા બદલતાં હવે માત્ર સામાન્‍ય વરસાદ કે પવન આવે તેવી શકયતાઓ દિવાળી બાદનાં દિવસોમાં પણ વાવાઝોડાની આગાહીથી પર્યાવરણવિદોમાં આશ્ચર્ય ઉભું થયું છે અમરેલી, તા. 6 અમરેલી…

સમાચાર

બાબરામાં ‘મહા’ની અસરથી તોફાની પવન સાથે જોરદાર વરસાદની એન્‍ટ્રી

બાબરા, તા. 6 બાબરામાં ભમહાભ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અહિં સમગ્ર પંથકમાં સમીસાંજે જોરદાર ઠંડા પવનના સુસવાટા વચ્‍ચે જોરદાર વરસાદ પડી જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી કારણ હજુ મોટા ભાગના ખેતરોમાં કપાસ અને શીંગનો પાક ઉભો છે…

સમાચાર

દામનગર પંથકમાં ભારે વરસાદથી ખેતીપાકોને વ્‍યાપક પ્રમાણમાં નુકશાન

જગતાત ગણાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ દામનગર, તા. 6 દામનગર શહેરી અને ગ્રામ્‍યમાં એકાએક સુપડાધાર વર્ષા શરૂ થતા સાંજના પઃ00 કલાકે શરૂ થયેલ વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ખેત પેદાશોને નુકશાન કરતો વરસાદ દામનગર શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં અનરાધાર વર્ષા શરૂ…

સમાચાર

કોઠા પીપરીયા ગામે વેપારીનાં રહેણાંક મકાનમાંથી રૂપિયા ર.પ3 લાખની ચોરી

વિસાવદર દુકાન ધરાવતા વેપારીએ નોંધાવી ફરિયાદ અમરેલી, તા.6 ધારી તાલુકાના કોઠા પીપરીયા ગામે રહેતા વિસાવદર ગામે ભવાની વેસ્‍ટર્ન નામની દુકાન ધરાવતા જીગ્નેશભાઈ ધીરૂભાઈ સરધારા નામના 30 વર્ષીય વેપારી યુવક ગત રાત્રીના સમયે પોતાના પરિવાર સાથે અલગ અલગ રૂમમાં સૂઈ ગયા…

સમાચાર

ટીંબી ગામે ધોળે દિવસે મકાનનું તાળુ તોડી સોના-ચાંદીનાં દાગીનાની ચોરી

રૂા. 84 હજારનાં મુદ્યામાલની ચોરીનાં બનાવ અંગે તપાસ શરૂ અમરેલી, તા. 6 જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા અને ઘરકામ કરતા લક્ષ્મીબેન ઉર્ફે કમળાબેન બેચરભાઈ સરવૈયા આજે સવારે પોતાનો પરિવાર અલગ અલગ જગ્‍યાએ કામ ધંધો કરવા ગયેલા ત્‍યારે સવારે 7:30 થી…

error: Content is protected !!