amreliexpress

અમરેલી જિલ્‍લાની જનતાનું પોલીસને પ્રચંડ સમર્થન

સોનુ ડાંગરે પોલીસ અધિક્ષક અને મહિલા પીએસઆઈને ધમકી આપતા અમરેલી જિલ્‍લાની જનતાનું પોલીસને પ્રચંડ સમર્થન જિલ્‍લામાં ગુંડાગીરી નેસ્‍તનાબુદ કરનાર એસ.પી. અને પીએસઆઈની જનતા કદરદાન બની છે જિલ્‍લાનાં રાજકીય આગેવાનોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરવી જરૂરી (જગદીશ જાખરા, ચેતન વ્‍યાસ દ્વારા)…

દામનગરમાં લાખો રૂપિયાનાં ખર્ચે બનેલ બસ સ્‍ટેન્‍ડમાં અસુવિધા

છેલ્‍લા ર મહિનાથી બોરમાં પાણી પણ આવતું નથી દામનગરમાં લાખો રૂપિયાનાં ખર્ચે બનેલ બસ સ્‍ટેન્‍ડમાં અસુવિધા સ્‍વચ્‍છતા અભિયાનનાં માહોલમાં બસ સ્‍ટેન્‍ડમાં સ્‍વચ્‍છતાનો અભાવ જોવા મળે છે એસ.ટી.નાં ઉચ્‍ચ અધિકારીઓ તગડો પગાર વસુલીને સબ સલામત હોય તેમ હાથ જોડીને બેસી રહે…

અમરેલી વકિલ મંડળનાં બિનહરીફ હોદ્‌ેદારો

અમરેલી વકિલ મંડળની ચૂંટણીમાં એન.વી. ગીડા પ્રમુખ તરીકે તેમજ હરેશ સેજુ ખજાનચી, સુનિલ રાજયગુરૂ જોઈન્‍ટ સેક્રેટરી તરીકે તથા સાજીદખાન પઠાણ, એ.એમ. નકવી, રિપલ હેલૈયા, કમલેશભાઈ સોલંકી કારોબારી સભ્‍ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલ છે.

સાવરકુંડલાનાંમાર્કેટયાર્ડમાં આધુનિક ગેઈટપાસનો થયો પ્રારંભ

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત ગેઈટપાસ કોમ્‍પ્‍યુટરાઈઝ સિસ્‍ટમનું ઉદઘાટન દિલીપભાઈ સંઘાણી, સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવીયાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘમાં ઈફકો એટલે કે ઈન્‍ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો ઓપરેટીવ લિમિટેડ દ્વારા સહકારી મંડળી,…

ખાંભામાંસગર્ભા મહિલાએ એમ્‍બ્‍યુલન્‍સ 108માં જુડવા બાળકોને જન્‍મ આપ્‍યો

108ની ટીમની સરાહનીય કામગીરી અમરેલી, તા.18 ખાંભા ગામે રહેતા મંગળાબેન ચાવડાને પ્રસૂતિની પીડા શરૂ થતા ખાંભા એમ્‍બ્‍યુલન્‍સ 108ને જાણ કરવામાં આવતા એમ્‍બ્‍યુલન્‍સ પોતાની ટીમ સામે પહોંચી ગયા બાદ પ્રસૂતાને અમરેલી દવાખાને ખસેડવામાં આવતા રસ્‍તામાં જ આ પ્રસૂાતાએ જુડવા બાળકોને જન્‍મ…

સરકારી ભરતીમાં માલધારી યુવાનોને અન્‍યાય બંધ કરો

રાજુલામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું અમરેલી, તા.18 રાજુલાનાં નાયબ કલેકટરને માલધારી સમાજે આવેદનપત્ર પાઠવીનેએલ.આર.ડી.ની ભરતીમાં અન્‍યાય થયો હોય, તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે,હાલની દરેક સરકારી ભરતમાં માલધારી સમાજના યુવાનોને સરકાર દ્વારા અન્‍યાય કરવામાં આવે છે. અને…

અમરેલીની બહારપરા કન્‍યાશાળામાં બાળાઓને સ્‍વરક્ષણની તાલીમ અપાઈ

અમરેલી, તા.18 નારીસશકિતકરણ અંતર્ગત અમરેલીની બહારપરા કન્‍યાશાળામાં અભ્‍યાસ કરતી બાળાઓને સ્‍વ. રક્ષણ માટે ઉપયોગી એવી જુડો-કરાટેની તાલીમની શરૂઆત કરવામાં આવી. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જે.પી. સોજીત્રાની જહેમતથી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલના વ્‍યાયામ શિક્ષક રોહિત મહેતા આપશે જુડો કરાટેની…

સાવરકુંડલાનાં માર્કેટયાર્ડનાં ચેરમેન દીપક માલાણીનાં માતુશ્રીની અંતિમયાત્રા યોજાઇ

સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન / સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘના ચેરમેન / ગુજકોમાસોલ ડિરેકટર / ભાવનગર ડીસ્‍ટ્રીક બેંકના ડિરેકટર અને સહકારી અગ્રણી દીપકભાઇ માલાણીના માતુશ્રી લાભુમાંનું તા. 17/1ર/ર019ને મંગળવારના રોજ 90 વર્ષની વયે નિધન થતા ઘેરાશોકની લાગણી પ્રસરી હતી. સ્‍વ. લાભુમાંની તા….

અસલામતી : ધારીની દેના બેન્‍કમાં મહિલાનાં હાથમાંથી રૂપિયા પ0 હજારની ચોરી

બેન્‍કમાં વ્‍યવસ્‍થાનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળ્‍યો અસલામતી : ધારીની દેના બેન્‍કમાં મહિલાનાં હાથમાંથી રૂપિયા પ0 હજારની ચોરી ર કિશોરો શંકાનાં દાયરામાં હોય તપાસ શરૂ ધારી, તા.18 ધારીની દેના બેન્‍કમાં પોતાના ખાતામાં પૈસા જમા કરવા આવનાર મહિલાના પૈસા બેન્‍કમાંથી ગાયબ થયા…

error: Content is protected !!