amreliexpress

એક વર્ષ પહેલા કદાવર નેતાઓએ જેનું લોકાર્પણ કર્યુ હતું : બાબરામાં જાહેર બગીચાની હાલત દયનીય બની

સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળા ઉદ્યાનનું સંચાલન કરવામાં પાલિકાનાં શાસકોની ઉદાસીનતા બગીચાનું શુટિંગ કરીને સોશ્‍યલ મીડિયામાં દુઃખી હૃદયે વાયરલ કર્યુ અમરેલી, તા. ર1 બાબરા શહેરમાં દાતાઓનાં સહયોગથી નિર્માણ પામેલ બગીચાનું ગયા વર્ષે જ ભાજપનાં કદાવર નેતાઓ ઘ્‍વારા લોકાર્પણ કરાયા બાદ આજે…

નગર શિક્ષણ સમિતિનાં નિવૃત્ત થતાં અધિકારીઓનો વિદાય સમારોહ યોજાયો

નગર શિક્ષણ સમિતિ, અમરેલી અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ (ઘટક) અમરેલીના સંયુકત ઉપક્રમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માંથી નિવૃત્ત થયેલ શાસનાધિકારી એમ. ડી. ચુડાસમા તથાસમિતિમાંથી નિવૃત્ત થયેલા 10 જેટલા પ્રાથમિક શિક્ષકોનો વિદાય સમારંભ તા.14/08/ર019 બુધવારનાં રોજ હોટલ એન્‍જલ ખાતે સમિતિનાં…

અમરેલીનાં સિનિયર સિટીઝન પાર્કમાં ત્રિ-દિવસીય જન્‍માષ્‍ટમી મહોત્‍સવનું આયોજન

અમરેલી, તા.ર1 આગામી જન્‍માષ્‍ટમીના તહેવારોની ભવ્‍યાતિ ભવ્‍ય ઉજવણીના ભાગરૂપે હિન્‍દુ આરાઘ્‍ય દેવ ભગવાન શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ પ્રસંગે ડો. જી.જે. ગજેરાના માર્ગદર્શન નીચે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અમરેલી જિલ્‍લા દ્વારા આવતીકાલ તા.રર/8ને ગુરૂવારથી ત્રિ-દિવસીય ભવ્‍ય ફલોટનું આયોજન અત્રેના સિનિયર સિટીઝન પાર્ક ખાતે કરવામાં…

નવી દિલ્‍હી ખાતે વિઠ્ઠલભાઈ રાદડીયાને ‘‘ઈફકો” દ્વારા શ્રઘ્‍ધાંજલિ

ઈફકોનાં પૂર્વ વાઈસ ચેરમેન,પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાને સમગ્ર સહકારી આલમ ઘ્‍વારા શ્રઘ્‍ધાંજલિ આપવાનો કાર્યક્રમ ઈફકોના વડપણ તળે દિલ્‍હી મુકામે યોજાયેલ. જેમાં  બહોળી સંખ્‍યામાં લોકોએ ઉપસ્‍થિત રહીને શ્રઘ્‍ધાંજલિ અર્પિત કરી હતી. શ્રઘ્‍ધાંજલિ કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રીઓ પરશોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, વિઠ્ઠલભાઈના…

‘‘એક બાળક એક વૃક્ષ” અંતર્ગત વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો

વૃક્ષારોપણ ઘ્‍વારા પર્યાવરણની જાળવણી માટે જાગૃત્તિ લાવવા મુખ્‍યમંત્રી યોજના ભભએક બાળક એક વૃક્ષભભ ઉછેરની રાજય સરકાર ઘ્‍વારા જાહેર કરાયેલ યોજનાને આજે અમરેલી ખાતે એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઘ્‍વારા સાર્થક કરવામાં આવી હતી. બાળકો ઘ્‍વારા વિવિધ ગામોમાં વૃક્ષ ઉછેર માટે…

સોમનાથ મહાદેવને મહાકાલ શૃંગાર

સુપ્રસિઘ્‍ધ સોમનાથમહાદેવને પવિત્ર શ્રાવણનાં ર0માં દિવસે મહાકાલ શૃંગાર કરવામાં આવતા શિવભકતોએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

વર્ષો પહેલાં મિતલપુર શહેર ગણાતું આજે મિતીયાળા નામનું ગામડું

સાવરકુંડલાથી રર કિલોમીટર દુર આવેલ ઐતિહાસિક ગામની દયનીય હાલત વર્ષો પહેલાં મિતલપુર શહેર ગણાતું આજે મિતીયાળા નામનું ગામડું વર્ષો પહેલાં જયાં સારી તબીબી સેવા, પોલીસની સુવિધા હતી ત્‍યાં આજે કોઈ સવલત જ નથી પર્વતોની હારમાળા, સિંહોની ગર્જના, ઘટાટોપ જંગલ નજીકનાં…

રાજકોટ-ભાવનગર હાઈ-વેને ફોર લેન બનાવવામાં સુરક્ષાની કાળજી લેવામાં આવતી નથી

પથ્‍થર તોડીને માર્ગ બનતો હોય સુરક્ષાની કાળજી લેવાતી નથી કોટડાપીઠાનાં હાઈ-વે પરથી પસાર થતી વેળા સાવચેત રહો રાજકોટ-ભાવનગર હાઈ-વેને ફોર લેન બનાવવામાં સુરક્ષાની કાળજી લેવામાં આવતી નથી ભારેવરસાદથી પથ્‍થરમાં પાણી ભરાતા છાશવારે માર્ગ પર પથ્‍થર પડતાં અકસ્‍માતનો ભય કોટડાપીઠા, તા….

સોમનાથ મહાદેવને નાગદર્શનશૃંગાર

શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ વદ પાંચમ નિમિત્તે નાગદર્શન શૃંગાર કરવામાં આવેલ. જેમાં મહાદેવને વિવિધ 101 કિલો પુષ્‍પોથી શણગારવામાં આવેલ જેમના દર્શનથી ભકતો ધન્‍ય થયા હતા.  

error: Content is protected !!