amreliexpress

સમાચાર

ખાનગી વીમા કંપનીઓએ ર વર્ષમાં પાકવીમા પેટે રૂપિયા 3ર79 કરોડનો ચોખ્‍ખો નફો કર્યો

પેટે પાટા બાંધીને ખેડૂતોએ વીમાનું પ્રીમિયમ ભર્યૂ ખાનગી વીમા કંપનીઓએ ર વર્ષમાં પાકવીમા પેટે રૂપિયા 3ર79 કરોડનો ચોખ્‍ખો નફો કર્યો વિધાન સભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની સટાસટી ગાંધીનગર, તા.રર આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્‍નોત્તરી કાળ દરમ્‍યાન ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ…

બાળવાર્તા સંગ્રહ ‘‘ઉડતો કાચબો”નું વિમોચન

સિનિયર સીટીજન અમરેલીનાં વાર્ષિકોત્‍સવના અઘ્‍યક્ષ ગીજુભાઈ ભરાડના વરદહસ્‍તે બાળ સાહિત્‍યકાર રવજીભાઈ કાચાનો સાતમો બાળવાર્તા સંગ્રહ ભભઉડતો કાચબોભભનું વિમોચન થયું. સાથે સ્‍વામી નિત્‍ય શુદ્વાનંદ સરસ્‍વતીજી વડોદરાનાં એજકેર ફેડરેશનનાં પ્રતિનિધિ, પ્રમુખ સી.એન. ત્રિવેદી તથા રવજીભાઈ કાચા દ્રષ્‍ટિગોચર થાય છે.

આનંદો : કુંકાવાવ પંથકમાં સાર્વત્રિક વરસાદ પડયો

લાં…બા સમય બાદ મેઘમહેર થતાં ખેડૂતો ઝુમી ઉઠયા આનંદો : કુંકાવાવ પંથકમાં સાર્વત્રિક વરસાદ પડયો ગરીબો, ખેડૂતો, શ્રમજીવીઓ અને નિર્દોષ મૂંગા પશુઓ માટે મેઘમહેર અતિ ઉપયોગી થશે કુંકાવાવ, તા. રર કુંકાવાવ અને આસપાસના વિસ્‍તારમાં રવિવારે સવારે ગાજવીજ અને ભારે પવન…

બાબરાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોની નદીઓમાં ઘોડાપુર

સતત ત્રીજા દિવસની મેઘમહેરથી સમગ્ર પંથક ઝુમી ઉઠયો બાબરાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોની નદીઓમાં ઘોડાપુર ચરખા અને રાણપુર ગામની નદીઓમાં ઘોડાપુર આવતાં ગામજનો ઉમટી પડયા બાબરા, તા. રર બાબરામાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘરાજા મન મુકીને વરસતા…

ગુજરાતનાં નવનિયુકત રાજપાલ આચાર્ય દેવવ્રતજીની વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ શુભેચ્‍છા મુલાકાત લીધી

અમરેલી, તા.રર ગુજરાતના નવનિયુકત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આજે કોંગી ધારાસભ્‍યએ વિપક્ષીનેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

રાજુલા-ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખપદે જીજ્ઞેશ પટેલ બિન હરીફ

રાજુલા, તા.રર રાજુલા-ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પ્રમુખ- ઉપપ્રમુખની આજરોજ પ્રાંત અધિકારી કે.એસ. ડાભીનીઅઘ્‍યક્ષતામાં યોજાઈ. જેમાં આજરો ડીરેકટરઓની હાજરીમાં પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ મોહનભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ભુપેન્‍દ્રભાઈ વરૂની બિનહરીફ વરણી કરવામાં આવેલ. આ તકે પુર્વ સંસદીય સચિવ તેમજ…

અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાંથી વિદેશી દારૂની 3પ0 બોટલ ઝડપાઈ

કુલ રૂપિયા ર.6પ લાખનો મુદ્યામાલ કબ્‍જે કર્યો અમરેલી, તા. રર અમરેલીનાં બ્રાહ્મણ સોસાયટીમાં સ્‍વામિનારાયણનગર શેરી નં.1 માંથી રાજકોટથી અલ્‍ટો કારમાં લાવેલ ઈંગ્‍લિશ દારૂ સાથે બે આરોપીને અમરેલી એસઓજી ટીમે ઝડપી પાડયા હતા. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના અન્‍વયે તા.ર1નાં…

અમરેલીના ખત્રીવાડમાંથી જુગાર રમતા 4 શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

ઈન્‍ચાર્જ પી.આઈ. મોરીનો સપાટો અમરેલીના ખત્રીવાડમાંથી જુગાર રમતા 4 શખ્‍સોને પોલીસે ઝડપી લીધા રૂપિયા 11360નો મુદ્યામાલ કબ્‍જે કર્યો અમરેલી, તા.રર અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સપેકટર એમ.એ.મોરીની સુચના મુજબ અમરેલી સીટી પોલીસ ટીમ અમરેલી શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્‍યાન…

error: Content is protected !!