amreliexpress

લીલીયા મોટા ખાતે ઉમિયા માતાજી મંદિરનાં રજત જયંતી મહોત્‍સવને લઈને કડવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ

ઉમીયા માતાજી મંદિર લીલીયા મોટા ખાતે અમરેલી જિલ્‍લાના કડવા પાટીદાર સમાજની મિટીંગ મળી. જેમાં રજત જયંતી મહોત્‍સવની ઉજવણી ભવ્‍ય રીતે કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ. પ્રાસંગિક ઉદબોધન ઉમીયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામતે રપમો પાટોત્‍સવને રજત જયંતી વર્ષ તરીકે ઉજવવા સર્વોને…

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાંથી 7 સિંહોનું સ્‍થળાંતર કરાયું

કોઈ ગંભીર બીમારી હોવાની આશંકા વચ્‍ચે વનવિભાગનું અકળ મૌન ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાંથી 7 સિંહોનું સ્‍થળાંતર કરાયું કુલ 9 સિંહોનો વસવાટ હોય અગાઉ 1 સિંહનું મોત થયાનું બહાર આવ્‍યું થોડા મહિનાઓ પહેલા દલખાણીયા વિસ્‍તારમાં પણ રોગચાળાએ સિંહોને હડફેટે લીધા હતા અમરેલી, તા….

સાવરકુંડલામાં ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’ જેવો માહોલ

ગંદકીનાં ગંજ, સેંકડો ઉકરડાઓ દૂર કરવામાં આવતા નથી સાવરકુંડલામાં ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’ જેવો માહોલ નાવલી નદીની સફાઈ માટે લાખો રૂપિયાનાં ખર્ચ બાદ જૈસે થેની પરિસ્‍થિતિ પાલિકાનાં શાસકોએ શહેરીજનોનાં હિતમાં સ્‍વચ્‍છતાલક્ષી કામગીરી કરવી જરૂરી સાવરકુંડલા,તા.16 સાવરકુંડલામાં છેલ્‍લા થોડા સમયથી…

ખાંભા ખાતે ધાતરવડી નદીનાં પુલ નજીક ભયજનક બનેલ વૃક્ષને હટાવી લેવા માંગ

માર્ગ-મકાન વિભાગ ર્ેારા જરૂરી કાર્યવાહી જરૂરી ખાંભા ખાતે ધાતરવડી નદીનાં પુલ નજીક ભયજનક બનેલ વૃક્ષને હટાવી લેવા માંગ મૂળીયાની માટી ધોવાઈ જતાં અકસ્‍માતની શકયતાઓ ખાંભા, તા. 16 ખાંભા- જાફરાબાદ- રાજુલા- ઉનાને જોડતો સ્‍ટેટ હાઈવે 90 ઉપર ધાતરવડી નદિનાં પૂલ નજીક…

સમાચાર

ફફડાટ : ધારી-ચલાલા-બગસરા પંથકમાં દીપડાઓ અને સિંહોનો હાહાકાર યથાવત્‌

વન વિભાગ દ્વારા પાણી પહેલા પાળ બાંધવામાં આવે તે જરૂરી ફફડાટ : ધારી-ચલાલા-બગસરા પંથકમાં દીપડાઓ અને સિંહોનો હાહાકાર યથાવત્‌ ચલાલા-બગસરા હાઈ-વે ની નજીક 10 સિંહો આવી ચડયા ધારી, તા.16 ચલાલા તેમજ આજુબાજુના અંદાજે ચાલીસ ગામમાં છે. ત્‍યારે દરેક ખેડૂતો, માલધારીઓ…

આનંદો : અમરેલીનાં મહિલા વિકાસ ગૃહની બંધ થયેલસહાય પૂર્વવત્‌ થઈ

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની રજૂઆત સફળ રહી આનંદો : અમરેલીનાં મહિલા વિકાસ ગૃહની બંધ થયેલસહાય પૂર્વવત્‌ થઈ શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષીએ આભાર માન્‍યો અમરેલી, તા.16 હરહંમેશ પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરતા અને સર્વ સમાજના નેતા ઈફકોના વાઈચ ચેરમેન રાષ્‍ટ્રીય…

જાળીયા ગામે લલિયા પરિવાર અને મુછીયા પરિવારનાં લગ્નમાં કોમી એકતાનાં દર્શન

ધારી તાલુકાના જર ગામે આપાગીગા પરિવારના અને પત્રકાર ટીનુભાઈ લલિયાના ભત્રીજાના લગ્ન સમારંભમાં સતાધારના મહંત વિજય બાપુ સાવરકુંડલા માનવ મંદિરથી ભકિત બાપુ તેમજ નેસડીખોડીયાર મંદિરના લવજીબાપુ સહિતના સૌરાષ્‍ટ્ર અને અમરેલી જિલ્‍લાની આસપાસના જગ્‍યાના મહંતો અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન યોજાયા….

અમરેલીના સાંસદને શુભેચ્‍છા પાઠવતા ભાજપનાં આગેવાનો

નાગરિક સંશોધન બિલમાં મતદાન કરવા બદલ અમરેલીના સાંસદને શુભેચ્‍છા પાઠવતા ભાજપનાં આગેવાનો કદાવર નેતા દિલીપ સંઘાણી ઉપસ્‍થિત રહૃાાં અમરેલી, તા.16 અમરેલીના સાંસદ નારણભાઈકાછડીયા લોકસભાના શિયાળુ સત્ર દરમ્‍યાન નાગરિકતા સંશોધન બિલનાં વોટીંગમાં સહભાગી થયેલ તેમજ રેલ્‍વે કમિટીમાં સ્‍થાન મળતા અભિનંદન આપતા…

અમરેલીની વિદ્યાસભામાં આંત્તર કોલેજ એથ્‍લેટીકસ સ્‍પર્ધા યોજાઈ

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત સ્‍કુલ કેમ્‍પસમાં ગુજરાત સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર અને ઈન્‍ડીયન ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન ગાંધીનગર પ્રેરીત જીલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી આયોજિત આંતર કોલેજ એથ્‍લેટિકસ સ્‍પર્ધા-ર019નું વિદ્યાસભા કેમ્‍પસમાં ભવ્‍ય આયોજન થયું હતું….

error: Content is protected !!