amreliexpress

ચલાલામાં આજે બગસરા મંડળીનાં નવા મકાનનું લોકાર્પણ

કેન્‍દ્રિય મંત્રી રૂપાલાના વરદ્‌હસ્‍તે અને સંઘાણી, કાછડીયાની ઉપસ્‍થિતિમાં ચલાલામાં આજે બગસરા મંડળીનાં નવા મકાનનું લોકાર્પણ જિલ્‍લામાં શરાફી મંડળીઓમાં અગ્રેસર ગણાતી બગસરા શરાફી મંડળીની વધુ એક વિકાસગાથા રચાશે બગસરા, ધારી, લીલીયા બાદ હવે ચલાલામાં પણ મંડળીની માલીકીનું મકાન બનાવાયું અમરેલી, તા….

કૌણે કહયું કે સિંહોના ટોળા ન હોય ? આ રહૃાા  

ગીરકાંઠામાં ગઈકાલે પહેલા વરસાદનાં સમયે વરસાદ પડતો હતો ત્‍યારે વરસતાં વરસાદમાં એકી સાથે 1પ જેટલા સિંહનું ટોળુ રસ્‍તા ઉપર આવી ગયું હતું. ત્‍યારે ત્‍યાંથી પસાર થતાં એક વાહન ચાલકે આ સિંહનાં ટોળાનો વિડીયો ઉતારી સોશ્‍યલ મિડીયામાં વાયરલ કર્યો હતો.

અમરેલીનાં ગાંધી ગણાતા ડો. જીવરાજ મહેતાને ભૂલી જવાયા

ર9 ઓગષ્‍ટનાં રોજ જન્‍મદિવસ હોય કોઈએ શ્રઘ્‍ધાંજલિ અર્પણ ન કરી અમરેલીનાં ગાંધી ગણાતા ડો. જીવરાજ મહેતાને ભૂલી જવાયા અમરેલીને જિલ્‍લાકક્ષાનું શહેર બનાવીને જબ્‍બરૂ શૈક્ષણિક કાર્ય કર્યુ છતાં યાદ ન કરાયા રાજકીય આગેવાનો તેમને પ્રેરણારૂપ ગણાતા પૂર્વ મુખ્‍યમંત્રીને યાદ કરવાનું ભુલી…

સાવરકુંડલાનાં આઝાદ ચોકમાં જુગાર રમતાં 9 પત્તાપ્રેમી ઝડપાયા

રૂપિયા 18પ00નો મુદ્યામાલ કબ્‍જે કર્યો અમરેલી, તા. 30 અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, સાવરકુંડલા ટાઉનમાં આઝાદ ચોક, આડી શેરીમાં ભાણબાપુનાં નાકામાં જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટનાં અંજવાળે અમૂક ઈસમો ગોળ કુંડાળું વળી જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી મળતાં…

ચલાલાનાં પશુ દવાખાનામાં ફરી લાગ્‍યા અલીગઢી તાળા : પશુપાલકો પરેશાન

શહેર એક સાંધેને તેર તૂટેની સ્‍થિતિમાં ચલાલાનાં પશુ દવાખાનામાં ફરી લાગ્‍યા અલીગઢી તાળા : પશુપાલકો પરેશાન પશુચિકિત્‍સકની નિમણુંક નહીં થાય તો આંદોલનની ચીમકી ચલાલા, તા. 30 ચલાલામાં એક સાંધો ત્‍યાં તેર તૂટે જેવી દયનીય સ્‍થિતિનો સામનો નગરજનો કરી રહૃાા હોય,…

સાવરકુંડલામાં માટલા કુલ્‍ફી ખાવાથી ર0 થી રપ બાળકોને ઝેરી અસર

મોમાઈપરા વિસ્‍તારની ઘટના સાવરકુંડલામાં માટલા કુલ્‍ફી ખાવાથી ર0 થી રપ બાળકોને ઝેરી અસર તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા સાવરકુંડલા, તા. 30 જુના ગાધકડા રોડ પર આવે મોમાઈપરા વિસ્‍તારમાં રહેતા અને અભ્‍યાસ કરતા1પ વર્ષના તરૂણ તથા અન્‍ય લોકોએ ઉસ્‍માનભાઈ હુસેનભાઈ ચૌહાણની…

અમરેલી જિલ્‍લામાં ર ઈંચથી લઈ હળવા ઝાપટા સ્‍વરૂપે વરસ્‍યો વરસાદ

શ્રાવણ માસની વિદાય વેળાએ અમરેલી જિલ્‍લામાં ર ઈંચથી લઈ હળવા ઝાપટા સ્‍વરૂપે વરસ્‍યો વરસાદ રાજુલા ટાઉનમાં પ0 મી.મી. વરસાદ નોંધાયો અમરેલી, તા. 30 શ્રાવણ માસની વિદાય    વેળાએ અમરેલી જિલ્‍લામાં હળવા ઝાપટાથી લઈ, બે ઈંચ જેટલો વરસાદ પડી જવા પામેલ છે,…

જિલ્‍લા આરોગ્‍ય કચેરીની સામે ગંદકીનો માહોલ : સરકારી વિભાગની ગુનાહિત બેદરકારી

સરકારી વિભાગની ગુનાહિત બેદરકારી સામે નારાજગી જિલ્‍લા આરોગ્‍ય કચેરીની સામે ગંદકીનો માહોલ સમગ્ર જિલ્‍લાની જનતાનાં આરોગ્‍યની જવાબદારી નિભાવનાર વિભાગની કચેરી સામે જ ગંદકી જિલ્‍લાનાં મુખ્‍ય મથકમાં વ્‍યાપકપણે ગંદકીનો માહોલ હોય અન્‍ય વિસ્‍તારની કલ્‍પના પણ ધ્રુજાવી દેછે અમરેલી, તા. 30 ગુજરાત…

બાબરામાં જલારામબાપાનાં મંદિરે પૂજય હરિરામબાપાનો 86મો પ્રાગટય મહોત્‍સવ ઉજવાયો

બાબરામાં જલારામબાપા મંદિરે પૂજય હરિરામબાપાના 86મો પ્રાગટય મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. ભજન, ભોજન અને ભકિતનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. અહીં સાંજે ચાર વાગ્‍યે ધૂન, સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મોટી સંખ્‍યામાં સાધુ, સંતો અને લોહાણા…

ખાંભા ગીર નજીક આવેલ શાણા ડુંગર

ખાંભા, તા.30 એક લોક વાયકા મુજબ આ ડુંગરનો ઈતિહાસ પાંચ હાજર વર્ષ જુનો છે. ખાંભાના ડેડાણ નજીક આવેલ આ ડુંગર પર લગભગ 60 જેટલી ભવ્‍ય ગુફાઓ બનાવવામાં આવેલી છે. જેમાં પાંડવો એ વસવાટ કર્યો હોવાની માન્‍યતા છે. તો અમરેલી જિલ્‍લાના…

error: Content is protected !!