amreliexpress

મોટા દેવળીયા ગામની વિવેકાનંદ વિદ્યાલય સ્‍કૂલની બસે પલ્‍ટી મારી

બાબરા, તા.17 બાબરાના મોટા દેવળીયા ગામે આવેલ વિવેકાનંદ વિદ્યાલયની મીની બસ જુદા જુદા ગામડાના 1ર જેટલા વિદ્યાર્થીઓ ભરી જતી હતી. ત્‍યારે અકસ્‍માતે ફુલઝર ગામ પાસે પલ્‍ટી ગઈ હતી. જેમાં ર વિદ્યાર્થીનીને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. જે બંનેને…

‘‘અમરેલી એકસપ્રેસ” દૈનિકમાં અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં તંત્રમાં સળવળાટ

‘‘અમરેલી એકસપ્રેસ” દૈનિકમાં અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં તંત્રમાં સળવળાટ અમરેલી શહેરમાં રૂપિયા ર0 કરોડનાં ખર્ચે માર્ગો બનશે આવતીકાલે સવારે ડો. જીવરાજ મહેતા ચોકથી માર્ગ બનાવવાનાં કાર્યનો પ્રારંભ શહેરનાં મુખ્‍ય રાજમાર્ગોને સિમેન્‍ટ અને લોખંડ વડે મજબુત કરવામાં આવશે વિકાસ સમિતિનાં ચેરમેન, પાલિકા…

દેદુમલ જળાશયે સુર્યાસ્‍તનો નયનરમ્‍ય નજારો

સાવરકુંડલા તાબા હેઠળના હાથસણી ગામે દેદુમલ જળાશયે સૂર્યાસ્‍ત સમયે ઝીલાયેલી નયનરમ્‍ય તસ્‍વીર જાણે કે સૂર્યાસ્‍તના અદભૂત નજારાને જોઈને કુદરત પણ પોતાના અનુપમ કલરો વડે પાણીમાં જાણે કે બીજા સૂર્યાસ્‍તના દ્રશ્‍યને કંડારતો હોય તેવો અહેસાસ ખડો કરી દીધેલ.

ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્‍માતમાં મોત થયું

ગઈકાલે ટ્રકે ખાંભામાં એક યુવકનું મોત નિપજાવ્‍યાની ઘટના બાદ અરેરાટી : ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્‍માતમાં મોત થયું ખાંભા અને પીપળવા પંથકમાં શોકનો માહોલ ઉભો થયો ખાંભા, તા. 16 ખાંભા તાલુકામાં કાળચક્ર ફરી વળ્‍યું. ગઈકાલે ખાંભામાં અકસ્‍માતે…

અમરેલીમાં એનએસયુઆઈ દ્વારા સરકાર સામે નવતર વિરોધ

ભાજપ તુને કિયા કયાં, યુવાનો કો બેરોજગાર કીયા અમરેલીમાં એનએસયુઆઈ દ્વારા સરકાર સામે નવતર વિરોધ ધો. 1ર પાસ બુટ પોલીસ સેન્‍ટર, એફ.વાય. શાકભાજી સેન્‍ટર, ગ્રેજયુએટ પકોડા સેન્‍ટર દ્વારા વિરોધ કરાયો વિદ્યાર્થીઓનાં નવતર વિરોધ કાર્યક્રમને નિહાળવા શહેરીજનો ટોળે વળ્‍યા અમરેલી, તા….

ભાડેર ગામની વાડીમાં ર નરાધમ શખ્‍સોએ છરીની અણીએ યુવતી પર બળાત્‍કાર કર્યો

ધારી પંથકમાં ચકચાર જગાવતી ઘટના ભાડેર ગામની વાડીમાં ર નરાધમ શખ્‍સોએ છરીની અણીએ યુવતી પર બળાત્‍કાર કર્યો ભોગ બનનાર યુવતીએ સ્‍થાનિક પોલીસમાં ફરિયાદ કરી અમરેલી, તા. 16 મુળ મહુવા પંથકના વતની અને હાલ ધારી તાલુકાનાં ભાડેર ગામે વાડીમાં રહી મજુરી…

અમરેલી જિલ્‍લામાં ‘‘આમ આદમી પાર્ટી”એ આળશ ખંખેરી

તાલુકા-જિલ્‍લા પંચાયત અને પાલિકાની ચૂંટણી લડવાનાં નિર્ધાર સાથે અમરેલી જિલ્‍લામાં ‘‘આમ આદમી પાર્ટી”એ આળશ ખંખેરી જિલ્‍લા સંગઠનનાં વિવિધ હોદ્‌ેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવીત્ર જનતાનાં પ્રશ્‍નોને ઉજાગર કરવા માટે આશ્ચર્યજનક આંદોલન કરવાનો નિર્ણય અમરેલી, તા. 16 અમરેલી ખાતે આજે ભભઆમ આદમી…

સુપ્રસિઘ્‍ધ તુલસીશ્‍યામ ધામમાં ઘ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો  

સુપ્રસિઘ્‍ધ તુલસી શ્‍યામ ખાતે શ્‍યામનાં સાંનિઘ્‍યમાંતુલસી શ્‍યામના મહંત શ્રી બાલકૃષ્‍ણ બાપુ દ્વારા શ્‍યામ ભગવાનનો મહાથાળ તથા ઘ્‍વજા રોપણનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે આજે 10 પરમ પૂજય બાલકૃષ્‍ણ બાપુના હસ્‍તે શ્‍યામ ભગવાનની મુર્તિનું મહાપૂજન મહા આરતી બાલકૃષ્‍ણ બાપુના હસ્‍તે કરી…

સાવરકુંડલામાં વ્‍યાજનો ધંધો કરનારશખ્‍સો વિરૂઘ્‍ધ વધુ ચાર ફરિયાદ નોંધાતા ફફડાટ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે વ્‍યાજખોરી સામે કરી લાલ આંખ સાવરકુંડલામાં વ્‍યાજનો ધંધો કરનારશખ્‍સો વિરૂઘ્‍ધ વધુ ચાર ફરિયાદ નોંધાતા ફફડાટ જિલ્‍લાભરનાં વ્‍યાજખોરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા અમરેલી, તા.16 અમરેલી જિલ્‍લા પોલીસ વડાને મળેલ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી., એલ.સી.બી. ટીમે અગાઉ સાવરકુંડલા…

error: Content is protected !!