amreliexpress

બજેટમાં ‘ખોદ્યો ડુંગર અને નીકળ્‍યો ઉંદર’ તેમ લોકોને રાહત આપવાને બદલે રૂા. 430 કરોડ કરતાં વધુનાં વેરાનો બોજ

પ્રતિ ર0 મિનિટે એક ગુજરાતીએ આત્‍મહત્‍યા કરવી પડે તે ભાજપ સરકારની નિષ્‍ફળતાની ચાડી ખાય છે બજેટમાં ‘ખોદ્યો ડુંગર અને નીકળ્‍યો ઉંદર’ તેમ લોકોને રાહત આપવાને બદલે રૂા. 430 કરોડ કરતાં વધુનાં વેરાનો બોજ બજેટથી સામાન્‍ય માણસની આશા-અપેક્ષા-સપનાઓ ચકનાચુર થઈ ગયા…

દામનગર પંથકમાં સમી સાંજે વીજળીનાં કડાકા સાથે વરસાદ

નદીઓમાં નવા નીરનું આગમન અમરેલી, તા.ર દામનગર શહેરી અને ગ્રામ્‍યમાં સાંજે 7:30 થી 8:30 એક કલાકમાં અનરાધારા વીજળીના કડાકા સાથે 4 સે.મી. વરસાદ પડયો હતો. દામનગર નજીક જુની નવી મુળિયાપાટ, ઠાંસા, રાભડા, સુવાગઢ, વિકળિયા, ભટવદર, ભાલવાવ, ધામેલ, ભમરીયા સહિત સીમ…

રાજુલાની પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ

શિક્ષકોનાં આર્થિક હિતનું ઘ્‍યાન રાખતી રાજુલાની પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ રાજુલા, તા.ર રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ર7મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ ધર્મેન્‍દ્રભાઈ ધાધલના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ. તા.ર3/6ના રોજ મંડળીની સાધારણ સભા હોટલ પ્રેસિડેન્‍ટ…

અમરેલી ખાતે ‘સાવન કો આને દો’ સંગીતમય કાર્યક્રમ યોજાયો  

ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના સહયોગથી સંગીત સરિતા મ્‍યુઝિકલ ટ્રસ્‍ટ અમદાવાદ આયોજિત અમરેલી ટાઉનહોલ ખાતે ભભસાવન કો આને દોભભ તા.ર9/6ને શનિવારના રોજ સાંજે 8 કલાકે વરસાદને વધાવતા પર્યાવરણ સ્‍પેશીયલ ગીતોનો કાર્યક્રમ સંગીત સરિતા મ્‍યુઝિક ટ્રસ્‍ટના પ્રમુખ તથા ગુજરાતના સદાબહાર ગાયિકા…

દામનગરનાં કુંભનાથ તળાવમાં નવા નીરનાં વધામણા કરતા સેવાભાવીઓ

દામનગર શહેર તેમજ ગ્રામ્‍યપંથકમાં વરસેલા વ્‍યાપક વરસાદથી દામનગર શહેરમાં આવેલ સ્‍વામીનારાયણ ગુરૂકુળની સામે ભુરખીયા સરોવર નંબર 1 અને નંબર ર માં ગત ઉનાળામાં ભુરખીયા જળ સમિતિ અને દાતાઓના સહયોગ અને સામૂહિક પ્રયત્‍નોથી નંબર 1 ને 8 ફુટ ઉંડુ અને નંબર…

ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ સાધતું બજેટ : દિલીપ સંઘાણી

મુખ્‍યમંત્રી રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી પટેલ સહિત સમગ્ર મંત્રી મંડળને અભિનંદન પાઠવ્‍યા અમરેલી, તા.ર આજે રજુ થયેલ બજેટ તમામ ક્ષેત્રને આવરી લેવા સાથે સર્વાગી વિકાસ અને રોજગારીની ક્ષીતીજો ખોલતુ બજેટ હોવાનુ જણાવી બજેટને આવકારતા અને  સુંદર બજેટ લાવવા બદલ રાજયના મુખ્‍ય…

તીર્થભૂમિ સારંગપુર ખાતે યોજાઈ મેડિકો સ્‍પીરીચ્‍યુઅલ કોન્‍ફરન્‍સ

રાજુલા, તા.ર ભગવાન સ્‍વામિ નારાયણનાં પદરજથી પાવન થયેલી સારંગપુર એક પ્રાચીન ભૂમિ છે, જયાં છેલ્‍લા 100 વર્ષથી ભગવાન સ્‍વામિનારાયણનાં આપેલા આદર્શો પ્રમાણે સંસ્‍કૃતિની ગંગા વહાવતું બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર  અનેકવિધ સમાજ ઉપયોગી, સમાજનું હિત થાય તેવા આયોજનો અવિરત પણે કરતું રહે…

ધારી તાલુકા ભાજપ સંગઠન પર્વની બેઠક સંપન્‍ન

ધારી તાલુકા ભાજપ સંગઠન પર્વની બેઠક ખેતલીયા દાદાના મંદિર હોલમાં મળી હતી. આ બેઠકમાં જિલ્‍લા ભાજપ સંગઠન ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા અને જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા ખાસ ઉપસ્‍થિત રહીને સદસ્‍યતા અભિયાન અંગેની માહિતી સાથે માર્ગદર્શન આપેલ. ઉપસ્‍થિત આગેવાનો અને અપેક્ષિત…

લીલીયામોટાનાં પશુ દવાખાનાને સારવારની જરૂર

તાલુકાભરનાં પશુઓનાં આરોગ્‍યની ચિંતા જયાં બેસીને થતી હોય છે તેવા લીલીયામોટાનાં પશુ દવાખાનાને સારવારની જરૂર લાખો રૂપિયાની કિંમતી દવાઓ ખુલ્‍લી રાખવામાં આવતી હોય પશુપાલકો પરેશાન અમરેલી, તા. 1 લીલીયા મોટા ખાતે આવેલ અને તાલુકાભરનાં હજારો પશુઓનાં આરોગ્‍યની જાળવણી જેના શિરે…

error: Content is protected !!