amreliexpress

ચૌત્રા ગામની સીમમાં વીજ ટ્રાન્‍સફોર્મર ઉપરથી માનવ મૃતદેહ મળી આવ્‍યો

ઈલેકટ્રીક શોક લાગવાનાં કારણે મૃત્‍યુ થયાની આશંકા અમરેલી, તા. 7 જાફરાબાદ તાલુકાના ચૌત્રા ગામની સીમમાં આવેલ વીજ ટ્રાન્‍સફોર્મર ઉપર એક માનવદેહ મળી આવતાં જાફરાબાદ પોલીસે ઘટના સ્‍થળે દોડી થઈ મૃતદેહને નીચે ઉતરાવી તેમને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે.

આંબરડીપાર્કનાં સિંહને વગર ટીકીટે નિહાળ્‍યો : સિંહની પજવણી કરી

ધારી નજીક આવેલ આંબરડીપાર્કનાં સિંહને વગર ટીકીટે નિહાળ્‍યો : સિંહની પજવણી કરી સોશિયલ મિડીયામાં વાયરલ થયો વિડીયો અમરેલી, તા. 7 ધારી નજીક આવેલ આંબરડી પાર્કનો એક જ્ઞાન નામનો સિંહ પાર્કની બોર્ડર ઉપર આવી જતાં નજીકનાં ખોડિયાર મંદિરે દર્શન કરવા તથા…

વડિયામાં વીજપોલ પર બંધ કરેલ પાવરમાં હેલ્‍પરને શોક લાગતાં અફડાતફડીનો માહોલ

સમગ્ર ઘટનાને લઈને પીજીવીસીએલ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરે વડિયા, તા. 7 હાલ વડિયા પંથકમાં પીજીવીસીએલના ચોંકાવનારા કિસ્‍સાઓ સામે આવી રહૃાા છે, પીજીવીસીએલની પ્રીમોન્‍સૂન કામગીરીનાં વડિયા પંથકમાં ધજીયા ઉડી રહૃાા હોઈ, તેવા કિસ્‍સાઓ બની રહૃાા છે, થોડા સમયપહેલાં       દેવળકી…

સાવરકુંડલાની મામલતદાર કચેરી ખાતે તબીબોર્ેારા આવેદનત્ર રજૂ કરાયુ

સૂત્રોચ્‍ચાર સાથે નવો કાયદો રદ કરવા માંગ કરી અમરેલી, તા. 7 તાજેતરમાં સરકાર ર્ેારા એન. એમ. સી.નો કાયદો લાવવામાં છે, ત્‍યારે હાલનાં તમામ તબીબો ર્ેારા આ કાયદાને કાળો કાયદો બનાવી સખત રીતે વિરોધ કરવામાં આવી રહૃાો છે, જેને લઈ હજુ…

બાબરામાં ભિક્ષુક સાધુનું અવસાન થતા માનવસેવા ગૃપ દ્વારા અંતિમવિધિ કરાઈ

બાબરા, તા.7 જેનું કોઈ નથી તેના ભગવાન છે તે કહેવતને ખરા અર્થમાં બાબરાના માનવસેવા ગૃપ દ્વારા સાર્થક કરવામાં આવી છે. અહીં બાબરા શહેરમાં કોઈ અજાણી વ્‍યકિતની સેવા ચાકરી હોય કે કોઈ ભિક્ષુક સાધુનું અવસાન થાય કે તેની કોઈ સેવા હોય…

અમરેલીની માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટ્‌સ કોલેજમાં     ‘‘મુન્‍શી પ્રેમચંદ જન્‍મજયંતી” કાર્યક્રમ આયોજીત થયો

અમરેલી, તા. 7 માતુશ્રી મોંઘીબામહિલા આર્ટ્‍સ કોલેજ- અમરેલીમાં તા.31/07/ર019ને બુધવારનાં રોજ ભમુન્‍શી પ્રેમચંદ જન્‍મજયંતિભ કાર્યક્રમ આયોજીત થઈ ગયો. આ કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થિનીઓ ઉપસ્‍થિત રહૃાા હતા, કાર્યક્રમના આરંભે પ્રાસંગિક ઉદ્યબોધનમાં પ્રિન્‍સિપાલ ડો. સેન મેડમે હિન્‍દી સાહિત્‍યમાં મુન્‍શી પ્રેમચંદજીનાં…

અમરેલીમાં સંવેદન ગૃપ દ્વારા પ9મું ચક્ષુદાન લેવાયું

અમરેલી, તા.7 અમરેલીના ચિતલ રોડ, શિવ પાર્કમાં વસતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (મનપસંદ ડે્રસીસ)ના માતુશ્રી હંસાબેન ચંદ્રકાંતભાઈ શાહ (ઉ.વ.7ર)નું તા. 03/08/ર019ના રોજ અવસાન થતાં સ્‍વર્ગસ્‍થની ઈચ્‍છા અનુસાર નેત્રદાન કરવામાં આવેલ. સ્‍વર્ગસ્‍થ હંસાબેન ચક્ષુદાતા દોશી શશીકાંતભાઈ છબીલદાસભાઈ તથા સૂરેશભાઈ ઘેલાણીના બેન થાય…

મોદી-શાહનો નિર્ણય દરેક નાના-મોટા શાસકો માટે પ્રેરણારૂપ

કાશ્‍મીરની વર્ષો જુની સમસ્‍યા ચપટીમાં દુર કરી નાખી મોદી-શાહનો નિર્ણય દરેક નાના-મોટા શાસકો માટે પ્રેરણારૂપ દરેક શાસકોએ મોદી-શાહની વાહ-વાહ કરવાની સાથે તેમને પ્રેરણારૂપ માનવા જોઈએ સ્‍થાનિક કક્ષાનાં સામાન્‍ય પ્રશ્‍નોને લઈને વર્ષો પસાર કરતાં શાસકોએ પ્રેરણા લેવાની જરૂર અમરેલી, તા. 6…

અમરેલી જિલ્‍લામાં આવતીકાલ સવારથી ર4 કલાક સુધી તમામ હોસ્‍પિટલો બંધ રહેશે

નેશનલ મેડિકલ કમિશનની રચનાનાં વિરોધમાં અમરેલી જિલ્‍લામાં આવતીકાલ સવારથી ર4 કલાક સુધી તમામ હોસ્‍પિટલો બંધ રહેશે એક માત્ર સિવિલ હોસ્‍પિટલની ઈમરજન્‍સી સેવા શરૂ રહેશે અમરેલી, તા.6 કેન્‍દ્ર સરકારે ડોકટરો માટેનો મેડિકલ કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાને સ્‍થાને નેશનલ મેડિકલ કમિશનની રચના કરી….

error: Content is protected !!