amreliexpress

સાવરકુંડલા : રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્‍ટ દ્વારા વિજયાદશમીની ઉજવણી

સાવરકુંડલા, તા. 8 સાવરકુંડલા મુકામે રાજદરબારગઢ જશોનાથદાદાના પટાંગણમાં દર વર્ષની જેમ આગવી પરંપરાગત મુજબ શ્રીરામચંદ્ર ભગવાન વિજયાદશમીના દિવસે અશુરોનો નાશ કરી વિજયાદશમી ઉજવતા આવેલ. આ કાર્યક્રમમાં યજમાન તરીકે ઉપસ્‍થિત અજીતસિંહજી ધિરૂભા જાડેજા જેઓએ હરહંમેશ ક્ષત્રિય રાજપુત સમાજને સંગઠીત બની અને…

પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓએ દ્વિતીય સ્‍થાન મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું

અમરેલી, તા.8 સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આયોજિત ખો ખો બહેનોની સ્‍પર્ધા ખામટા કોલેજના યજમાન પદે યોજાયેલ. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાંથી કુલ 1પ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં પટેલ સંકુલ સંચાલિત કાબરીયા આર્ટસ, વઘાસીયા કોમર્સ અને ભગત સાયંસ કોલેજ અમરેલી…

હિંડોરણા ચોકડી-જાફરાબાદ માર્ગ અતિ બિસ્‍માર

વાહનચાલકો લાખો રૂપિયા કરવેરા પેટે ચુકવતાં હોવા છતાં પણ હિંડોરણા ચોકડી-જાફરાબાદ માર્ગ અતિ બિસ્‍માર મોડેલ અને વાયબ્રન્‍ટ ગુજરાતની અસલિયત મેઘરાજા અને ભ્રષ્‍ટાચારે ખોલી નાખી સાવરકુંડલા, તા. 8 નેશનલ હાઈવેથી માંડીને સ્‍ટેટ હાઈવેનાં અમુક બિસ્‍માર ઉખડ બાખડ રસ્‍તાઓ પર પસાર થવું…

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે ગાંધી જયંતીની ઉજવણી  

ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે બીજી ઓકટોબર ગાંધી જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીનું પ્રિય ભજન ભભવૈષ્‍ણવજનભભ ગાન, શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા વકતવ્‍ય, શેરી સફાઈ તેમજ પ્‍લાસ્‍ટિક મુકત…

અમરેલીની વિદ્યાસભામાં વિજયાદશમી પર્વની શસ્‍ત્ર પૂજનથી ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત સ્‍કૂલ દ્વારા આજરોજ વિજયાદસમીના પાવન પર્વ નિમિતે વિદ્યાસભા સ્‍કૂલમાં શસ્‍ત્ર પૂજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શકિત સ્‍વરૂપ બાળાઓના હસ્‍તે કંકુ, ચોખાથી ભાવપૂર્વક શસ્‍ત્રોનું પૂજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ તથા…

અમરેલીની દીપક હાઈસ્‍કુલમાં સાયન્‍સ સેન્‍ટરનો પ્રારંભ

નિવૃત્ત થતા શિક્ષકોનું પણ કરાયું સન્‍માન અમરેલી, તા.8 સ્‍વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્‍ટ, રૂપાયતન દ્વારા અમરેલીના નગરજનો અને વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સુવિધાનો ઉમેરો થયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાયએ હેતુથી નિર્માણ પામેલકાંતાબેન સી. મહેતા કોમ્‍યુનિટી સાયન્‍સ સેન્‍ટરનું વિધિવત ઉદઘાટન…

બાબરામાં દશેરા પર્વએ રામ-રાવણનું યુઘ્‍ધ યોજાયું  

બાબરામાં મોટા રામજી મંદિર ખાતે મહાકાળી ગરબી મંડળ ઘ્‍વારા વર્ષોથી વિજયાદશમીના દિવસે પરંતરાગત રીતે રામ-રાવણનું યુઘ્‍ધનું આયોજન કરવામાં આવે છે જે યુઘ્‍ધને જોવા માટે બાબરા તાલુકાના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે છે.    મહાકાળી ગરબી મંડળ ઘ્‍વારા આયોજિત રામ-રાવણ યુઘ્‍ધમાં થતી…

અમરેલીની એલ.ડી. હોસ્‍ટેલમાં નવરાત્રિની ભવ્‍ય ઉજવણી

વતનના રતન તથા કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્‍થાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્‍ટ સુરત સંચાલિત લક્ષ્મી ડાયમંડ હોસ્‍ટેલ અમરેલીમાં નવરાત્રી-ર019ની ઉજવણી નિમિતે ભવ્‍ય રાસ રમઝટ તથા ગરબા સ્‍પર્ધાનું અવિસ્‍મરણીય આયોજન કેમ્‍પસ ડાયરેકટર તથા શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના સ્‍થાનિક વ્‍યવસ્‍થાપક ચતુરભાઈ ખુંટના…

અમરેલીમાં ‘‘ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સ”નાં કેમ્‍પસનો લોકાર્પણ સમારોહ યોજાયો

સમગ્ર દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં ગણિત અને વિજ્ઞાનની શૈક્ષણિક પ્રણાલિકાને અજાયબ મેમરી કમાન્‍ડ સહિત ભણાવતા અને વિદ્યાર્થીઓને ઉચ્‍ચત્તમ જ્ઞાન સાથે સર્વોચ્‍ચ પ્રશિક્ષણ આપતાં ગુરૂવર્ય એચ.એલ. પટેલ તથા શિક્ષક ત્રિમૂર્તિ મયુરભાઈ ગજેરા, નિલેષભાઈ ગજેરા અને પ્રહલાદભાઈ વામજા તથા તેમની ટીમના અતથાક પ્રયત્‍નોથી ભભઓકસફર્ડ…

error: Content is protected !!