સમાચાર

શાકભાજીનાં ભાવમાં જબ્‍બરો કડાકો

અમરેલીનાં માર્કેટયાર્ડમાં શાકભાજીનાં જથ્‍થાબંધ ભાવમાં કડાકો થયોછે. જેમાં કોબી, ટમેટા અને ફલાવરનો ર0 કિલોનો ભાવ માત્ર રૂા. 70 થી 80 મળતો હોય શાકભાજી ઉગાવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

 

error: Content is protected !!