સમાચાર

અમરેલી માર્કેટયાર્ડના ડાયરેકટર શંભુ દેસાઈ અમેરિકાના પ્રવાસે

અમરેલી, તા.6

અમરેલી જિલ્‍લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને માર્કેટયાર્ડના સીનીયર ડાયરેકટર શંભુભાઈ દેસાઈ અમેરિકાના પ્રવાસે જતા હોય માર્કેટયાર્ડ અમરેલી ખાતે તેમને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. તેમાં માર્કેટયાર્ડના પુર્વ પ્રમુખ પી.પી. સોજીત્રા, પ્રમુખ મોહનભાઈ નાકરાણી, ઉપપ્રમુખ કાળુભાઈ ભંડેરી, ડાયરેકટરો ભુપતભાઈ મેતલીયા, ધીરૂભાઈ ગઢીયા, ચતુરભાઈ ખુંટ, જયેશભાઈ નાકરાણી, શૈલેષભાઈ સંઘાણી, ગીરીશભાઈ ગઢીયા, પ્રવિણભાઈ રાણપરીયા, પ્રકાશભાઈ કાબરીયા, વિનુભાઈ નાકરાણી, રમેશભાઈ કોટડીયા, સેક્રેટરી પરેશભાઈ પંડયા તથા માર્કેટયાર્ડનો તમામ સ્‍ટાફ તથા જિલ્‍લાનાં અગ્રણીઓ શરદભાઈ ધાનાણી, હરીબાપા સાંગાણી, દલસુખભાઈ દુધાત, સાંગાભાઈ સાવલીયા, તા.પ.પ્રમુખ નીરાભાઈ અકબરી, સભ્‍ય કિર્તીભાઈચોડવડીયા, દિલુભાઈ ધાધલ, ગુણવંતભાઈ સાંગાણી, દિલીપભાઈ વાડદોરીયા, શંભુભાઈ ધાનાણી, દિનેશભાઈ ભંડેરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરી, બટુકભાઈ ખુંટ, મધુભાઈ સાવલીયા, જયંતિભાઈ ચકરાણી, હિંમતભાઈ કાછડીયા, દુદાભાઈ દાફડા, હરેશભાઈ વઘાશીયા, ધનજીભાઈ લકકડ, મનસુખભાઈ નાકરાણી, પટેલ સમાજનાં અગ્રણીઓ મનુભાઈ દેસાઈ, લાલભાઈ દેસાઈ, વિજય દેસાઈ, સુરેશ દેસાઈ, કાળુભાઈ રૈયાણી, ઝવેરભાઈ અકબરી, મગનભાઈ લુણાગરીયા, વિઠ્ઠલભાઈ તારપરા, જે.પી. ગોળવાળા, રાવતભાઈ ધાધલ, ઘનશ્‍યામભાઈ રૈયાણી, બાબુભાઈ હિરપરા, હિંમતભાઈ બોરડ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!