સમાચાર

સાવરકુંડલામાં સેવાદીપ ગૃપ દ્વારા સિવિલ હોસ્‍પિટલમાં પ્રેરણાદાયી સેવાકાર્ય

પ્રસૂતિ વિભાગમાં કીટનું વિતરણ કરે છે

સાવરકુંડલા, તા.રપ

સાવરકુંડલાનું સેવાદીપ ગૃપ કે જે તેમની સેવાકીય પ્રવૃતિને કારણે શહેર, તાલુકામાં ખાસી એવી ઓળખ ધરાવે છે અને કાયમી ધોરણે સાવરકુંડલા સિવિલ હોસ્‍પિટલમાં પ્રસૂતિ વિભાગમાં કીટ વિતરણ કરવામાં આવે છે. જેના કાયમીદાતા હિતેશભાઈ સરેયા, બીપીનભાઈ શેલાર, રામભરોસે, વરૂણભાઈ કુંભાણી, કમલભાઈ શેલાર, અશોકભાઈ સોસા, મયુરભાઈ વાઘેલા, ભાવિકભાઈ મકીમ, પ્રિયેશભાઈ કાણકીયા, હિંમતભાઈ જીંજાળા, વિપુલભાઈ મકવાણા (એલ.આઈ.સી.), કેતનભાઈ હિંગુ (સોનિક), અષ્‍ટકાંતભાઈ સૂચક, કરશનભાઈ ડોબરીયા તેમજ દયાબેન બિમલભાઈ કાછડીયા છે જે તેમની કામગીરીઓ સુપેરે નિભાવી રહયા છે.

error: Content is protected !!