સમાચાર

અમરેલી ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આધારકાર્ડ કેમ્‍પ યોજાયો

અમરેલી, તા. 1પ

બંસીધર પ્રાથમિક સ્‍કૂલ જલારામ નગર અમરેલી ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત આધારકાર્ડ સુધારણા તેમજ નવા આધારકાર્ડ બનાવવા માટેનાસુંદર મજાના કેમ્‍પનું સેવા હિતાર્થે, પોસ્‍ટલ સુપરીટેન્‍ડેન્‍ટ આર.એ. ગોસ્‍વામી તેમજ આસી. સુપરીટેન્‍ડેન્‍ટ ચુડાસમા તથા સીસ્‍ટમ મેનેજર રાજુભાઇ જોશી તથા માર્કેટીંગ એકજયુકેટીવ કિશોરભાઇ ભટ્ટ તેમજ સ્‍ટાફ મિત્રો દ્વારા આયોજન કરવામાં આવેલ. જેમાં કેમ્‍પસ પ્રિન્‍સીપાલ મેડમ તેમજ આસપાસના વિસ્‍તારના લોકો દ્વારા ખુબ જ બહોળો પ્રતિસાદ સાંપડેલ.

error: Content is protected !!