સમાચાર

અમરેલીમાં એબીવીપી દ્વારા વિવેકાનંદજીને પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

અમરેલી, તા.13

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી દ્વારા યુવાનોના પ્રેરણાસ્‍ત્રોત અને સમગ્ર વિશ્‍વમાં ભારતની નવી ઓળખ ઉભી કરનાર સ્‍વામી વિવેકાનંદજીની 1પ7મી જન્‍મ જયંતી નિમિતે પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું.

error: Content is protected !!