સમાચાર

કૃભકોની સામાન્‍ય સભામાં યુવા અગ્રણી મનિષ સંઘાણી જોડાયા

દિલ્‍હી મુકામે ક્રિભકોની ખાસ સાધારણ સભા યોજાયેલ જેમાં મનિષ સંઘાણી સહિતના અમરેલી જિલ્‍લાના ડેલીગેટ હાજર રહેલ. દિલ્‍હી ખાતેની ખાસ સાધારણ સભામાં ક્રિભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિહ યાદવ, અશ્‍વિનભાઈ સાવલીયા, જયંતિભાઈ પાનસુરીયા, ધિરૂભાઈ રૂપાલા સહિતના લોકો ઉપસ્‍થિત રહેલ તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.

error: Content is protected !!