સમાચાર

આંબરડી ખાતે દીપક માલાણીને સાંત્‍વના પાઠવતા આગેવાનો

સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીનાં માતૃશ્રીનું નિધન થતાં જિલ્‍લાનાં રાજકીય આગેવાનો સાંત્‍વના પાઠવવા દોડી ગયા હતા. જેમાં વિપક્ષીનેતા પરેશ ધાનાણી, પુર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ, કોંગી અગ્રણી ચંદ્રેશ રવાણી, પંકજ કાનાબાર વિગેરે આગેવાનો જોડાયા હતા.

error: Content is protected !!