સમાચાર

શ્રીલંકામાં દિલીપ સંઘાણી દંપતિ વ્‍હાઈટ હાઉસ, બુદ્ધ ટેમ્‍પલની મુલાકાતે  

ભારત સાથેનાં આઘ્‍યાત્‍મિક, ઐતિહાસિક અને ભૌગોલિક સંબંધો ધરાવતો ભાવનાશીલ પાડોશી દેશ શ્રીલંકા ભારતીય સંસ્‍કૃતિ અને સંસ્‍કારમાં સમાન હોવાનું શ્રીલંકાનાં પ્રવાસે રહેલ દિલીપ સંઘાણીએ જણાવેલ છે, સંઘાણી કોલંબો ખાતે યોજાયેલ નેટવર્ક ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ અગ્રીકલ્‍ચર કો. ઓપરેટીવ એશીયા એન્‍ડ પેસીફીક એકઝીકયુટીવ કમીટી મીટીંગ માટે હાલ શ્રીલંકાનાં પ્રવાસે છે, શ્રીલંકાનાં પ્રવાસે રહેલ સંઘાણી દંપતિએ કોલંબો ખાતે વ્‍હાઈટ હાઉસ, બુઘ્‍ધ ટેમ્‍પલ સહિત અલગ અલગ સ્‍થળો પર આવેલ વિશિષ્‍ટ સ્‍મારકોની મૂલાકાત સાથે સ્‍મારક સાથે જોડાયેલ ઈતિહાસની જાણકારી મેળવી હતી.

error: Content is protected !!