સમાચાર

અમરેલીમાં ‘‘એઇડ્‍સ દિન” નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમરેલીમાં  એઇડ્‍સ દિવસ નિમિત્તે એઇડ્‍સ કંટ્રોલ સોસાયટી ભવિહાનભ આયોજિત એચઆઇવી એઇડ્‍સ અંગે જનજાગૃતિ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ અમરેલી, લાઇન્‍સ રોયલના પ્રમુખ અને સભ્‍યો તેમજ પોલીસ સ્‍ટાફ ખાસ ઉપસ્‍થિતિમાંએચઆઇવી એઇડ્‍સ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સંગઠનો ખાસ સહયોગ આપે તેવી આશા વ્‍યકત કરવામાં આવેલ હતી.

error: Content is protected !!