બ્રેકીંગ ન્યુઝ

ચિંતા : લાઠીનાં ઠાંસા ગામે આવેલ પ્રાથમિક શાળાની હાલત અતિ દયનીય

ચારે દિશાઓમાં શિક્ષણની બોલબાલા વચ્‍ચે

ચિંતા : લાઠીનાં ઠાંસા ગામે આવેલ પ્રાથમિક શાળાની હાલત અતિ દયનીય

ન્‍યાય સમિતિનાં ચેરમેને નવી શાળા બનાવવાની માંગ કરી

અમરેલી, તા.ર8

એક તરફ દેશનાં પાટનગર નવી દિલ્‍હી ખાતે ભભઆપભભ સરકાર સરકારી શાળાઓને ખાનગી શાળા જેવી આધુનિક બનાવી રહી છે. બીજી તરફ મોડેલ રાજય ગણાતા ગુજરાતમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાની હાલત અતિ બિસ્‍માર બની રહી છે.

લાઠીનાં ઠાંસા ગામની સરકારી પ્રાથમિક શાળાનું મકાન અતિ બિસ્‍માર બની જતાંન્‍યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ પરમારે તાકીદે શાળાની મરામત કરવા અથવા તો નવી શાળા બનાવવાની માંગ કરી છે.

error: Content is protected !!