સમાચાર

બાબરામાં ગઠીયો પોસ્‍ટ ઓફિસનાં એજન્‍ટની નજર ચુકવીને રૂપિયા પ0 હજાર ઉપાડી ગયો

સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ

બાબરામાં ગઠીયો પોસ્‍ટ ઓફિસનાં એજન્‍ટની નજર ચુકવીને રૂપિયા પ0 હજાર ઉપાડી ગયો

સ્‍થાનિક પીએસઆઈ વાઘેલાએ તપાસ શરૂ કરી

બાબરા, તા. ર7

બાબરાની મેઈન બજારમાંથી પોસ્‍ટ ઓફિસનાં એજન્‍ટનાં પાકીટમાંથી અજાણ્‍યા ગઠીયાએ રૂપિયા પ0 હજારની તફડંચી કરી લેતા સ્‍થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!