સમાચાર

સોમનાથદાદાનાં આશિર્વાદ મેળવતાં પૂર્વ પ્રધાનમંત્રી દેવગોડા

પ્રથમ જયોતિલિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દેવગોડાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન, મઘ્‍યાહન આરતી, મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશિર્વાદ પ્રાપ્‍ત કરી ધન્‍યતા અનુભવી. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી. પરમાર, સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર દ્વારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દેવગોડાને શાલ ઓઢાડી સોમનાથ મહાદેવનું સ્‍મૃતિચિન્‍હ આપી સન્‍માન કરવામાં આવેલ

error: Content is protected !!