સમાચાર

બગસરા નાગરિક સહકારી મંડળી દ્વારા સહકાર સપ્‍તાહની ઉજવણી

બગસરા ખાતે બગસરા નાગરિક સહકારી મંડળી ઘ્‍વારા 14 નવેમ્‍બરથી ર0 નવેમ્‍બર સુધી ચાલનાર સહકાર સપ્‍તાહ અંતર્ગતસહકારી ઘ્‍વજનું આરોહણ કરવામાં આવ્‍યું હતું. સહકારી શિરોમણી દિલીપ સંઘાણીનાં નેતૃત્‍વમાં સહકાર સપ્‍તાહની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે મંડળીનાં ચેરમેન રશ્‍મીનભાઈ ડોડીઆ સહિતનાં સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

error: Content is protected !!