સમાચાર

દામનગર પંથકમાં ભારે વરસાદથી ખેતીપાકોને વ્‍યાપક પ્રમાણમાં નુકશાન

જગતાત ગણાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

દામનગર, તા. 6

દામનગર શહેરી અને ગ્રામ્‍યમાં એકાએક સુપડાધાર વર્ષા શરૂ થતા સાંજના પઃ00 કલાકે શરૂ થયેલ વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ખેત પેદાશોને નુકશાન કરતો વરસાદ દામનગર શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં અનરાધાર વર્ષા શરૂ થઇ સાંજના પઃ00 કલાકે દામનગર શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર આવ્‍યો ખેડૂતો માટે ચિંતામાં વધારો એકાએક સાંજના પઃ000 કલાકે વરસાદ મુખ્‍ય બજારોમાં વરસાદી પાણી ચાલ્‍યા હતા. ખેત પેદાશોને ભારે નુકશાન કરતા વરસાદે ખેડૂતો માટે ચિંતા વધારી છે. દામનગર શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તાર ભુરખીયા, રાભડા સહિત અનેક ગામોમાં સુપડા ધાર વર્ષા થઇ હતી.

error: Content is protected !!