સમાચાર

કૃભકોમાં બિનહરીફ વિજેતા થતાં મનિષ સંઘાણી પર અભિનંદન વર્ષા

અમરેલી, તા. રપ

સહકારી ક્ષેત્રે ખુબજ નાની ઉંમરે યોગદાન આપી રહેલ, અમરેલી જીલ્‍લા સહકારી સંઘના પ્રમુખ મનીષ સંઘાણી કૃભકોનાં પ્રતિનિધિ તરીકે બિનહરિફ ડેલીગેટ્‍સ તરીકે ચુંટાયા બદલ તેમના શુભ ચિંતક જયભાઈ મસરાણી તથા શુભેચ્‍છકો, આગેવાનો તથા મિત્રોએ ફુલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી.

સંઘાણી સહકારી અનેયુવા પ્રવૃત્તિ સાથે સંનિષ્ઠ રીતે સંકળાયેલા છે, સહકારી ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહૃાાં છે, તેવા સમયે કૃભકોમાં તેમની બિનહરિફ વરણી તેમની કાર્યશૈલીનો પરિચય આપનાર હોય, સહકારી ક્ષેત્રેતેમના યોગદાનને જયભાઈ મસરાણી તથા મિત્રો ર્ેારા કૃભકોમાં બિનહરિફ નિમણુંકને આવકારી છે, તેમ જયભાઈ મસરાણીની યાદીમાં જણાવાયેલ છે.

error: Content is protected !!