સમાચાર

ચિત્તલમાં ટ્રાન્‍સફોર્મરને વેલાએ લીધો અજગર ભરડો

ચિત્તલ ખાતે પીજીવીસીએલનાં વીજપોલ, ટ્રાન્‍સફોર્મર અને વાયર પર વૃક્ષોની ડાળીએ અજગર ભરડો લીધો હોય કોઈ અકસ્‍માત થાય તે પહેલા જવાબદાર અધિકારીઓ વૃક્ષોની ડાળીઓ દુર કરે તે જરૂરી છે.

error: Content is protected !!