સમાચાર

ભૈ વાહ : ક્રાંકચ નજીક સિંહણ ર બચ્‍ચા સાથે લટારમાં નીકળી

વાહનચાલકોએ સિંહ દર્શન કર્યા

ભૈ વાહ : ક્રાંકચ નજીક સિંહણ ર બચ્‍ચા સાથે લટારમાં નીકળી

સોશ્‍યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો

અમરેલી, તા.9

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામ નજીક આજે ભર બપોરે એક સિંહણ પોતાના બે સિંહબાળ સાથે લીલીયા માર્ગ ઉપર નીકળતા આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોએ વાહનો પણ થંભાવી દીધા હતા.

ભરબપોરે સ્‍ટેટ હાઈવે ઉપર સિંહણ બે બચ્‍ચા સાથે માર્ગ ઉપર નીકળતા શ્‍વાનો પણ સિંહને ભોંકતા જોવા મળતા હતા.

વાયરલ થયેલ વિડીયો લીલીયા બૃહદ ગીર પંથકનો હોવાનું અનુમાન છે.

error: Content is protected !!