સમાચાર

અમરેલીમાં જાણીતા એડવોકેટની પ્રેકટીશના ર0 વર્ષ પૂર્ણ થયા

અમરેલી, તા.8

અમરેલીના જાણીતા એડવોકેટ બકુલ પંડયા, એડવોકેટ જે.એલ. સોજીત્રાની એડવોકેટ તરીકે પ્રેકટીશના ર0 વર્ષ પુર્ણ થયા હોયતેમના મદદનીશ એડવોકેટ નિશીત  પટેલ, સહિતના ત્રણેય એડવોકેટ પર શુભેચ્‍છાનો વરસાદ થઈ રહયો  છે.

error: Content is protected !!