બ્રેકીંગ ન્યુઝ

અમરેલીની મેડિકલ કોલેજમાં વધુ તમામ સુવિધાઓ ઉભી કરાશે : ગજેરા

અમરેલી ખાતે ચાલું વર્ષથી નવનિર્મિત મેડિકલ કોલેજનો પ્રારંભથયો છે, આ મેડિકલ કોલેજ માટે અદ્યતન ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર કરવામાં આવેલ છે, જેમાં 150થી પણ વધુ ભાવિ ડોકટર્સ તૈયાર થવાં માટે થનગની રહૃાાં છે, ત્‍યારે આ મેડિકલ કોલેજ અમરેલીમાં લાવનાર ટ્રસ્‍ટનાં પ્રમુખ અગ્રગણ્‍ય ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા ર્ેારા શહેરનાં આગેવાનો સાથે સતત બેઠક કરી, અને મેડિકલ કોલેજમાં ઉભી કરવામાં આવેલ સુવિધાઓ તથા અમરેલી જનરલ હોસ્‍પિટલમાં પણ કેટલીક વધુ સેવાઓ શરૂ કરવામાં આવેલ છે, તે અંગે શહેરીજનોને વાકેફ કરવામાં આવ્‍યા હતા, આ ઉપરાંત, શહેરીજનો તથા અગ્રણીઓ પાસેથી સૂચનોપણ માંગવામાં આવતાં, મેડિકલ કોલેજનાં સ્‍થાપક, પ્રમુખ વસંતભાઈ ગજેરાએ સૂચનો આવકાર્યા હતા અને મેડિકલ કોલેજમાં મેડિકલ કોલેજની સુવિધાઓ બતાવવામાં આવી હતી.

error: Content is protected !!