સમાચાર

અમરેલીમાં મહોરમપર્વે મુસ્‍લિમ બિરાદરો દ્વારા રક્‍તતદાન કેમ્‍પ યોજાયો

મહોરમના શોક પર્વ દિને અમરેલી પોલીસ અને અમરેલી મુસ્‍લિમ સમાજ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરી, પરંપરાગત રીતે લોહી વહાવવા ઉપયોગમાં લેવાતા તલવાર, ચાકુ, બ્‍લેડ વિગેરે શસ્‍ત્રો ત્‍યજી લોહીનું એક પણ ટીપુ વ્‍યર્થ ન જાય તે માટે માનવ જીંદગી બચાવવા માટે રકતદાન કરી સમાજને નવો રાહ ચીંઘ્‍યો છે. આ કામગીરીની પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે આવકારી છે.

error: Content is protected !!